🔥 TRENDING Shooters Who Fired at Actor Tiger Shro... Fodder Trailer Fire in Bika: Driver Co... Delhi to Burn Cockroach Effigy Alongsi... Heavy Rain Strikes Sawai Madhopur, Raj... Bee Swarm During Jawara Immersion Inju... Bihar’s Durga Puja Reaches US: Aurai D...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરાના ભરૂચમાં અકસ્માત: 19 વર્ષીય એહમદ ઈમરાનનું દુઃખદ અવસાન

✍️ Reporter: Shahid Mansuri 🗓 20 Oct 2026, 06:35 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેરના ભરૂચ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં 19 વર્ષીય એહમદ ઈમરાન મેમણ ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું.

વડોદરા શહેરના ભરૂચ વિસ્તારમાં થયેલા અકસ્માતમાં 19 વર્ષીય એહમદ ઈમરાન મેમણ (ચોકસી) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગંભીર રીતે ઘાયલ થયેલા એહમદને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મેળતી પ્રાથમિક માહિતી અનુસાર, સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું છે.
Ko
આ અકસ્માતમાં વડોદરાના ભેંસવાડા વિસ્તારના અન્ય યુવકો પણ સામેલ હોવાંનું જાણવા મળી રહ્યું છે, જેમાં સફીભાઈના પુત્રની હાલત અને અન્ય ઘાયલો અંગે સંપૂર્ણ વિગતો હજુ પ્રાપ્ત થઈ નથી.

માતા-પિતાનો એક દીકરો હતો એહમદ, જેના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
📲Get App