🔥 TRENDING Odisha NEET UG 2026 Stray Round Choice... NTPC Renewable Energy invites bids for... Andhra Pradesh CM YS Jagan Mohan Reddy... ALDO opens new store at Inorbit Mall,... Gujarat Men Don Sarees for Navratri in... Delhi-Mumbai Expressway Completion Pus...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગોકુલનગરમાં 18 વર્ષીય યુવક વિદેશી દારૂના ચપલા સાથે ધરપકડ

✍️ Reporter: Vikram Pata 🗓 19 Oct 2026, 12:27 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોકુલનગરમાં પોલીસ દ્વારા 18 વર્ષીય યુવકને વિદેશી દારૂના ચપલા ધરાવતાં પકડવામાં આવ્યો.

જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં ઉદ્યોગ પોલીસ ચોકી નજીક જાહેર રોડ પરથી સિટી 'સી' ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. સોનુકુમાર સંજીતભાઈ માજી (ઉં.વ.18) પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 5 ચપલા તથા એક્સેસ નં. (GJ-10-EB-4809) ની મોટરસાઇકલ મળી કુલ રૂ. 30,800નો મુદ્દામાલ કબ્જે કર્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

यार
📲Get App