🔥 TRENDING Ramnager road accident *ગોધરા તાલુકાના સાંપા અને વાવડી ગામે ક... कोटा में दुर्गा विसर्जन के दौरान नाव प... Gauri Joins Indian Army as Lieutenant,... Blind sculptor Ram Pal creates divine... Devdha rod kam suru nhi abhi tak
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છમાં ગમખ્વાર દુર્ઘટના! માલગાડીની હડફેટે 17થી વધુ ગાયોનાં મોત

✍️ Reporter: Naresh katua 🗓 21 Oct 2026, 01:31 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છમાં ગમખ્વાર દુર્ઘટના! માલગાડીની હડફેટે 17થી વધુ ગાયોનાં મોત કચ્છના મુંદરા ના સિરાચા અને નવીનાળ વચ્ચે આવેલા બાળબ્રહ્માણી ફાટક પાસે માલગાડીની હડફેટે 17થી વધુ ગાયોનાં મોત નિપજતાં અરેરાટી ફેલાઈ હતી. આ દુર્ઘટનાને પગલે પશુપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી. ઘટનાને પગલે રેલવે ટ્રેક પર પશુઓની સુરક્ષા અને રખડતાં પશુઓના પ્રશ્ન અંગે ફરી ચિંતા ઊભી થઈ છે.
📲Get App