🔥 TRENDING खरगोन पुलिस की बड़ी कार्रवाई: ट्रांसफार... Yes हजारीबाग के 25 कृषकों को नालंदा में ‘स... गाँव की मुख्य सड़क पर गड्ढे, यातायात म... पीएम विश्वकर्मा योजना के अंतर्गत हजारी... 178 People from 54 Families of Congres...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ પર સાબરકાંઠા હિંમતનગરમાં ભવ્ય મહિલા સંમેલન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 09:42 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આદિવાસી સમાજના ગૌરવ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ ઉજવવા હિંમતનગર તાલુકા પંચાયત હોલમાં ભવ્ય મહિલા સંમેલનનું આયોજન થયું..

સાબરકાંઠામાં-:
આદિવાસી સમાજના ગૌરવ અને મહાન ક્રાંતિકારી ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ ઉજવવા હિંમતનગર તાલુકા પંચાયત હોલમાં ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.સંમેલનમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી માતૃશક્તિ સાથે સંવાદ સાધ્યો અને ભગવાન બિરસા મુંડાજીના જીવન,સંઘર્ષ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી ભાવપૂર્ણ વંદન કર્યા..

પ્રદેશ પૂર્વ ઉપાધ્યક્ષ કુ.કૌશલ્યાકુંવરબા પરમાર,પ્રાંત અધિકારી ધારિણીબેન,તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર,નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, શહેર અને તાલુકા મંડળ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ,નારાયણભાઈ પટેલ,મહિલા મોરચા મહામંત્રી કાજલબેન દોશી,ઉષાબેન પટેલ,જીનલબેન પટેલ,યતીનીબેન મોદી,હંસાબેન પિત્રોડા સહિતના પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં માતાઓ-બહેનો ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે સૌએ નારી શક્તિના સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે એકસાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
📲Get App