🔥 TRENDING ‘हुंदका एका आईचा’ लघुचित्रपटाने रसिकां... 🌳💐 સેવા, સમર્પણ અને સંકલ્પ સાથે જન્મ... ସରକାରୀ ପଲିଟେକ୍ନିକ୍‌ର ୧୧ତମ ବାର୍ଷିକ କ୍ରୀ... રાજુલા શહેરમાં 15/11/2026. ના નૂતન વર્... ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં બુદ્ધદેવ... पाकुड़ में आदिवासी गौरव दिवस पर भगवान...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં જનજાતીય ગૌરવ દિવસ, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Nov 2026, 09:44 PM 👁 36
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર વિધાનસભા કક્ષામાં 151મી જન્મજયંતિ ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસનું કાર્યક્રમ યોજાઈ, વિવિધ નેતાઓ ઉપસ્થિત રહ્યા અને વડાપ્રધાનનું લાઈવ સંદેશા પ્રસારિત થયું..

સાબરકાંઠામાં-:
આજ રોજ હિંમતનગર વિધાનસભા કક્ષામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી યોજાઈ.કાર્યક્રમ મારી અધ્યક્ષતામાં આયોજિત થયો અને જનજાતીય સમાજના ગૌરવને ઉજાગર કરવાનો હેતુ રાખ્યો.કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ,આદિવાસી સમાજના ઉત્થાન અને દેશની આઝાદીની લડતમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. સાથે સાથે જનજાતીય સમાજની ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને જાળવી રાખવા આહ્વાન કરવામાં આવ્યું..

તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, મામલતદાર પઢેરિયા, તાલુકા વિકાસ અધિકારી ડાભી, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ વૈદ, પરીક્ષિતભાઈ વખતારિયા અને નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમના અંતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી સંબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું.
📲Get App