स्थानीय
ઇડર નગરપાલિકાએ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસે ઉજવી..
15 નવેમ્બર 2026ના રોજ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ઇડર નગરપાલિકાએ આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિનું સન્માન કર્યું..
સાબરકાંઠામાં-:
15 નવેમ્બર 2026ના રોજ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ઇડર નગરપાલિકાએ આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી,સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિનું ઉજવણી કરી. આ કાર્યક્રમ ઇડર શહેરમાં આયોજિત થયો અને આદિવાસી અધિકારો, સ્વાભિમાન અને સામાજિક ઉત્થાન માટે તેમના સંઘર્ષને સ્મરણ કરવામાં આવ્યો.કાર્યક્રમમાં ઇડર-વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા ઉપસ્થિત રહ્યા..
તેમની ઉપસ્થિતિમાં ભારતરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર,સ્વામી વિવેકાનંદ અને મહારાણાપ્રતાપની પ્રતિમાઓની સફાઈ કરવામાં આવી અને પ્રતિમાઓને પુષ્પહાર અર્પિત કરવામાં આવ્યા,જેથી મહાન વિભૂતિઓને શ્રદ્ધાંજલિ અને સન્માન પ્રગટ થયું.સિનિયર અગ્રણી સહકારી જીન ચેરમેન ચંદુભાઈ પટેલ,સંગઠન ઉપપ્રમુખ રાજુભાઈ પરમાર,નગરપાલિકાના ઉપપ્રમુખ વિનોદભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી રાજુભાઈ પટેલ, ઇડર શહેર મોરચો પ્રમુખ જીતુભાઈ સોલંકી, મહામંત્રી પિયુષ દવે, કુણાલ સગર, પ્રફુલભાઈ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ કાંતાબેન પરમાર, યુવા મોરચા મંત્રી ચેતક પરમાર, જગદીશભાઈ મિસ્ત્રી, સભ્યો ઉપેન્દ્ર સૂતરિયા, નિમાબેન પટેલ, રિપલબેન ચૌહાણ, સત્તારભાઈ મનસુરી,દિલીપભાઈ ભરવાડકિસાન મોરચાના ઉપેન્દ્રસિંહ પરમાર, મોરચાના ખેમચંદ સગર તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા.ભગવાન બિરસા મુંડાના આદર્શો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો. મહાન વિભૂતિઓનું સન્માન માત્ર શ્રદ્ધાંજલિ નહીં, પરંતુ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ તરીકે ઉજવણી કરવામાં આવી.