🔥 TRENDING India's Last Mughal Emperor Marks 164t... Mohammad Shami’s Test retirement spark... Five arrested in Shahdol counterfeit c... ਹਨੁਮਾਨ ਯਾਤਰਾ ਦੌਰਾਨ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਸ਼ਰ... ಸ್ಪರ್ಧಾತ್ಮಕ ಪರೀಕ್ಷಾ ಆಕಾಂಕ್ಷಿಗಳಿಗೆ ಪೂರ್... बड़ौद में पंचकुईया शिव मंदिर में स्वच्...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી લોકોને સહભાગી બનાવવા આહવાન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 07 Nov 2026, 08:45 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી લોકોને સહભાગી બનાવવા આહવાન

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 11થી 18 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવા માટે આદિવાસી કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્રારા લોકોને સહભાગી બનાવવા આહવાન કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે,

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના નેતૃત્વમાં આયોજિત આ ગૌરવ સપ્તાહ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, એકતા અને સ્વાભિમાનને ઉજાગર કરશે.

આવો, સૌ પરિવાર સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની ભગવાન બિરસા મુંડાજીના આદર્શો અને તેમના અમૂલ્ય વારસાને જનજન સુધી પહોંચાડીએ.
📲Get App