🔥 TRENDING కర్రి శ్రీనివాసరెడ్డి: యోగా ద్వారా సంప... सबका साथ सबका विकास સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાક... ग्राम पंचायत बेदू में आज लोकतंत्र की ए... కర్రి శ్రీనివాసరెడ్డి: యోగా ద్వారా సంప... जनता दर्शन में CM योगी ने सुनीं लोगों...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી: એકતા પરેડમાં જોવા મળી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ગૌરવપૂર્ણ તસવીર...

✍️ Reporter: Atul Thakor 🗓 01 Nov 2026, 10:44 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી: એકતા પરેડમાં જોવા મળી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ગૌરવપૂર્ણ તસવીર...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી; નક્સલમુક્ત ભારતનો સંકલ્પ તથા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાનો મજબૂત સંદેશ આપતી એકતા પરેડમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા...

'રાષ્ટ્રીય એકતા દિવસ' એ જનભાગીદારીથી જનગૌરવનો ઉત્સવ બન્યો: માન. વડાપ્રધાનશ્રી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ; CRPFની CoBRA બટાલિયન સહિત દેશનાં વિવિધ રાજ્યોનાં વિશેષ નક્સલવિરોધી સુરક્ષા દળો પરેડનું મુખ્ય આકર્ષણ બન્યા; 4956 જવાનો- પ્રતિભાગીઓની માર્ચિંગ પરેડ અને 7734 કલાકારો- પ્રતિભાગીઓની વિવિધ પ્રસ્તુતિઓ નિહાળી સૌ કોઈ થયા મંત્રમુગ્ધ...
📲Get App