🔥 ट्रेंडिंग वाराणसी में सनबीम सनसिटी ने आयोजित किय... अरवल पुलिस की बड़ी कार्रवाई: स्मैक तस्... ભારત પર્વ: ભારતના રંગો, સંસ્કૃતિ અને પ... हजारीबाग में अपहृत युवक का बचाव, काले... સ્વતંત્રતા પૂર્વેથી આધુનિક યુગ સુધી; ર... સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026'
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેશલપર-હાજીપીર રોડ પર 15 KM લાંબો ટ્રાફિક જામ આજે વહેલી પરોઢથી દેશલપર-હાજીપીર સ્ટેટ હાઈવે પર ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો છે

✍️ रिपोर्टर: Naresh katua 🗓 02 नव. 2026, 05:00 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશલપર-હાજીપીર રોડ પર 15 KM લાંબો ટ્રાફિક જામ આજે વહેલી પરોઢથી દેશલપર-હાજીપીર સ્ટેટ હાઈવે પર ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો છે. એક મીઠાથી ભરેલું ટ્રેલર રસ્તાની વચ્ચોવચ બંધ પડી જતાં આખો રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો ટ્રેલર વચ્ચે આવી જતાં રસ્તાની બંને તરફ વાહનોની 15 કિમી સુધીની લાંબી કતારો લાગી છે. હાજીપીર નવા રોડ પર મીઠા ભરેલી ટ્રકોને કારણે સામાન્ય જનતાને ભારે હેરાનગતી ભોગવવી પડી રહી છે જે રોજિંદી સમસ્યા બની છે અને અહીં આવતા જતા લોકો ને ખૂબ જ હેરાનગતિ ના સામનો કરવો પડે છે. ઓવરલોડ વાહનો ના કારણે રસ્તા પણ બનતા સાથે જ તૂટી જાય છે
📲Get App