🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગૌહત્યાની ઘટના બાદ તંત્રની કડક કાર્યવાહી, 15થી વધુ દુકાનોના બાંધકામો તોડી પાડ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ગૌહત્યાની ઘટના બાદ તંત્રની કડક કાર્યવાહી, 15થી વધુ દુકાનોના બાંધકામો તોડી પાડ્યા

✍️ Reporter: Gilani Asikali 🗓 12 Sep 2026, 10:17 PM 👁 69
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાટડી શહેરમાં પાટડીમાં ગૌહત્યાની ઘટના બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પાટડી નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા 15થી વધુ દુકાનોના બાંધકામો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.
ગૌહત્યાની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકા તંત્રની આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
દરમિયાન સમગ્ર મામલે MLAના નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તંત્ર દ્વારા આગળ પણ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App