🔥 TRENDING डगराकुआँ में अवैध रेत भंडारण को नष्ट क... सिकंदरा चौराहे पर वाहनों का लगा लंबा ज... ग्वालियर में ऑटो रिक्शा और माल वाहनों... ग्वालियर ग्रामीण में सम्मानित हुए अंतर... जल निगम ने शाहजहांपुर में पेयजल पाइपला... Heavy Rain Forecast: Schools Closed in...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જામનગર-વાડીનાર હાઇવે પર ગેરકાયદે બાંધકામો દૂર, 15 બંધો તોડવામાં આવ્યા

✍️ Reporter: VIKRAM PATA 🗓 28 Oct 2026, 06:50 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગર-વાડીનાર હાઇવે પર 15 ગેરકાયદે બંધો તોડી, અધિકારીઓએ બાંધકામો દૂર કર્યા.

જામનગર-ખંભાળિયા મુખ્ય હાઇવે પર એરપોર્ટ ગોરધનપરના પાટિયાથી લાખાબાવળ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બોરવેલ, ચાની હોટલ, ગેરેજ અને વાહનોના વાડા સહિતનાં 15 જેટલાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યાં હતાં.
📲Get App