🔥 TRENDING Injured Cow Regains Mobility with Arti... राजस्थान पुलिस | जिला दौसा पंचायतीरा... वाराणसी में शादी का झांसा देकर दुष्कर्... લોકગાયિકા મૈથિલી ઠાકુરનું જામનગર એરપોર... ગુમ કે ચોરાયેલા મોબાઈલની રિકવરીમાં ગુજ... पीपलरावां: नवीन भवन तैयार होने के बावज...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના કોળી મહોલ્લામાં 15 દિવસથી પીળું ગંદુ પાણી, અધિકારીઓની ગેરહાજરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 Oct 2026, 06:18 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અડાજણ વિસ્તારમાં કોળી મહોલ્લામાં છેલ્લા 15 દિવસથી પીળું, વાસ મારતું પાણી સપ્લાય થઈ રહ્યું છે, સ્થાનિકોએ અધિકારીઓની મુલાકાત ન આવવા પર નિરાશા વ્યક્ત કરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા કોળી મહોલ્લામાં છેલ્લા 15 દિવસથી પીળું, વાસ મારતું અને અત્યંત ગંદુ પાણી સપ્લાય થઈ રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સવારે પાણી આવે ત્યારે 8 વાગ્યા સુધી એટલું દૂષિત પાણી હોય છે કે ડોલમાં હાથ નાખવો પણ અસહ્ય બની જાય છે.

સ્થાનિક મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કોર્પોરેટર કે અધિકારી સ્થિતિ જોવા આવ્યા નથી.

માત્ર પાણી ગરમ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પાણીની ગુણવત્તા અંગે ચિંતાઓ ચાલુ છે.
📲Get App