🔥 TRENDING Sikkim Students' Federation Calls for... পাঁচগ্রাম থেকে বলাসপুর যাওয়ার রাস্তা... एम्स भोपाल में सातवाँ अंगदान, बिलाश टा... भोरमध्ये इनरव्हील क्लब व शशिकला फाउंडे... गोसाईंगंज के विभिन्न ग्रामों में भूपेश... मुख्यमंत्री डॉ मोहन यादव ने उज्जैन में...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

જેતપુરના ધોરાજી રોડ પાસે આવેલ રેલવે ફાટક નજીક અંદાજિત 15 જેટલા ઘેટા બકરાઓ ટ્રેન ની અડફેટ આવવાની દુર્ઘટના સામે આવી છે

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 18 Oct 2026, 10:22 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુરના ધોરાજી રોડ પાસે આવેલ રેલવે ફાટક નજીક અંદાજિત 15 જેટલા ઘેટા બકરાઓ ટ્રેન ની અડફેટ આવવાની દુર્ઘટના સામે આવી છે

મળતી માહિતી મુજબ એક સાથે મોટી સંખ્યામાં ઘેટા બકરાવો અડફેટ આવવાના કારણે પશુપાલકદેવ મોટી નુકસાની થઈ છે એવું જાણવામાં આવે છે

જોકે હાલા દુર્ઘટના કેવી રીતે સર્જાઈ અને પશુપાલકને કેટલું નુકસાન થાયૂ એ અંગેની વધુ વિગતતો સામે આવી નથી
📲Get App