🔥 ट्रेंडिंग पटना हाईकोर्ट ने जाली नोट मामले में जम... एमपी पुलिस में कांस्टेबल चालक की भर्ती... खिलचीपुर के फलोदी सुपर बाजार में लगी आ... माइक बंद होने पर विधायक रविंद्र सिंह भ... दिल्ली में दो ट्रेनों का टकराव Fire Breaks Out on Mumbai Set of Antic...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના ભટારમાં પિતા-પુત્ર વિવાદે ગંભીર વળાંક, 15 વર્ષીય કિશોરે બાથરૂમમાંથી કડી મારી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 07 अक्टू. 2026, 01:32 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના ભટાર વિસ્તારમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલા સામાન્ય વિવાદે ગંભીર વળાંક લીધો હતો. 15 વર્ષીય કિશોરે બાથરૂમમાંથી કડી મારી હતી, જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સમયસર પહોંચીને તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

સુરત શહેરના ભટાર વિસ્તારમાં પિતા અને પુત્ર વચ્ચે થયેલા સામાન્ય વિવાદે ગંભીર વળાંક લીધો હતો. બોલાચાલીથી નારાજ થઈ 15 વર્ષીય કિશોરે પોતાને બાથરૂમમાં બંધ કરી અંદરથી કડી મારી દીધી હતી.

પિતાના વારંવારના પ્રયાસો છતાં પુત્ર બહાર ન આવતા અને કોઈ અણબનાવ બનવાની આશંકા સેવાતા પિતાએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર અને પોલીસ વિભાગની ટીમે તાકીદે ઘટનાસ્થળે પહોંચી બાથરૂમનું લોક તોડી કિશોરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
📲Get App