Entertainment
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રણકાર નવરાત્રી મહોત્સવ 15 થી 19 ઓક્ટોબર સુધી..
Watch on:
▶️ YouTube
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એસ.પી કચેરી, પોલીસ ગ્રાઉન્ડ પર 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી રણકાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યો છે..
સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગરમાં રણકાર નવરાત્રી મહોત્સવ 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી થઈ રહેશે..
મહોત્સવનું સ્થાન એસ.પી કચેરી, પોલીસ ગ્રાઉન્ડ, હિંમતનગર તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે..
આ મહોત્સવ ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાનુ પ્રતિબિંબ છે, જેમાં સ્થાનિક નાગરિકો ભાગ લે છે.