🔥 ट्रेंडिंग NEED24news मथुरा में संस्कृति विवि में गूंजा 'न र... पश्चिम बंगाल और असम ने रैमोना नेशनल पा... झारखंड के मंत्रियों और कार्यकर्ताओं ने... સાવધાન મેડિકલ સ્ટોર અને વેપારી મિત્રો... दिल्ली में रिकॉर्डतोड़ बारिश से बदला म...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વાંકાનેરમાં પ્રોહિબિશન હેઠળ જપ્ત થયેલ 14,865 ઇંગ્લિશ દારૂની બોટલોનું નાશ

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 30 अक्टू. 2026, 10:24 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત થયેલ ઇંગ્લિશ દારૂની 14,865 બોટલોનું નાશ કરવામાં આવ્યું.

વાંકાનેર તાલુકા તથા સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા કુલ ૧૦ ગુનામાં જપ્ત કરાયેલી ઇંગ્લિશ દારૂની બોટલોનું નાશ કરવામાં આવ્યું.

જપ્ત કરાયેલ બોટલોની કુલ સંખ્યા ૧૪,૮૬૫ નાની-મોટી બોટલો હતી, જેમની મૂલ્ય રૂ. ૨૯,૫૮,૦૩૮ હતી, અને આ બોટલોને આજરોજ નાશ કરવામાં આવી.

આ કાર્યવાહી સડમ (SDM), ડી.વાય.એસ.પી (DySP) તેમજ પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગના અધિકારીની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી.

નાશ પ્રક્રિયા કાયદા મુજબ પૂર્ણ થઈ અને આ પગલાં દ્વારા પ્રોહિબિશન કાયદાની કડક અમલવારી દર્શાવવામાં આવી.
📲Get App