કોલેજ પાસ યુવાનો માટે સરકારી નોકરીની ઉત્તમ તક: ભારતીય સેનામાં 145મા ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે અરજી શરૂ
ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બનવાની શાનદાર તક: TGC-145 ભરતીની જાહેરાત, ₹56,100થી શરૂ થશે પગાર
કોલેજ પાસ થયેલા યુવાનો માટે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બનવાની શાનદાર તક સામે આવી છે. ભારતીય સેના દ્વારા ૧૪૫મા ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-145) માટે સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી હેઠળ ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ, એસએસબી (SSB) ઇન્ટરવ્યુ, મેડિકલ ટેસ્ટ અને મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ કોર્સ અંતર્ગત તાલીમ દરમિયાન ઉમેદવારોને દર મહિને ₹૫૬,૧૦૦ સ્ટાઈપેન્ડ મળશે, જ્યારે લેફ્ટનન્ટ લેવલ-૧૦ મુજબ પગાર ધોરણ ₹૫૬,૧૦૦ થી ₹૧,૭૭,૫૦૦ સુધીનું રહેશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત ૩૦/૦૯/૨૦૨૬થી થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૧૦/૨૦૨૬ છે.