🔥 TRENDING दीपावली पर तालाबों और नदियो ं पर जुट े... दीपावली पर श्यामोली गांव मे ं पूर्वजों... रामपुर: शाहबाद में मामूली विवाद खूनी स... बहरोड़ विधायक जसवंत यादव का निधन... સંકલ્પ એજ ધ્યેય: મહેસાણા તાલુકાના ખેરવ... पिपराई गाँव में दीपावली उत्सव पर भीड़...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

તારીખ 14-11-2026 ને શનિવારના રોજ કારતક સુદ પાચમ ના રોજ ઉમઠી ગામે મેલડી માતા ના મંદિરે વાર્ષિક પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે

✍️ Reporter: Panchal Bhaveshkumar 🗓 08 Nov 2026, 03:07 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ કાર્યક્રમમાં સુપરસ્ટાર સિંગર રાજદીપ બારોટ ગાયક ભુવાજી પ્રવીણભાઈ લુણી લોક ગાયક ભયલુ સુંદરપુરા લોક ગાયક મનીષાબેન રબારી તમામ કલાકારો ભજન કીર્તન અને માતાજીના ડાકલા થી ભક્તિમય વાતાવરણ બનાવશે

કવાંટ તાલુકાના ઉમઠી ગામે ડુંગરોની હાર માળા વચ્ચે ડુંગરો પર બિરાજમાન શ્રી સિંગવાઇ મેલડી માતાજીના મંદિરે વાર્ષિક પ્રાગટ્ય ઉત્સવ લાભ પાંચમના દિવસે ઉજવનાર છે જેમાં ગાયક કલાકારો ભજન કીર્તન અને માતાજીના ડાકલા રજૂ કરશે
ગુજરાત રાજ્યના છેવાડાના તાલુકો કવાંટ જયા ઉમઠી ગામે મધ્યપ્રદેશની સરહદ ને અડીને આવેલ હોય મેલડી માતાજીનું મંદિર દર વર્ષે લાભ પાંચમના રોજ વાર્ષિક પ્રાગટ્ય ઉત્સવ મંદિરના ભુવાજી કૌશિકભાઈ મહારાજ દ્વારા આયોજન કરવામાં આવે છે તારીખ 14 11 2026 ને શનિવારના રોજ કારતક સુદ પાંચમ એટલે લાભપાંચમના રોજ મેલડી માતાજીના મંદિરે સવારે 9:00 કલાકે યજ્ઞ અને શોભાયાત્રા બપોર 1:00 વાગે ભજન કીર્તન રાત્રે 9:00 વાગે માતાજીનો તાવો રાત્રે 12:30 કલાકે અને મહા આરતી રાત્રે 12:00 કલાકે યોજનાર છે વાર્ષિક પ્રાગટ્ય માં સુપરસ્ટાર સીનગર રાજદીપ બારોટ ગાયક ભુવાજી પ્રવીણભાઈ લુણી લોકગાયક ભઈલું સુંદરપુરી લોકગાયક ઉર્વી રાઠવા લોક ગાયક મનીષાબેન રબારી તમામ કલાકારો ભજન કીર્તન અને માતાજીના ડાકલા થી ભક્તિમય વાતાવરણ બનાવશે મેલડી માતાજીના ભુવાજી કૌશિકભાઈ મહારાજ દ્વારા તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યો છે
📲Get App