देश
138 જેતપુર પાવી વિધાનસભા માં કવાંટ તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારના ગામોના રસ્તા ના ખાતમુહૂર્ત રાજ્ય સભા યુવા સાંસદ ડોક્ટરમુકેશભાઈ રાઠવા અને જેતપુરપાવી વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
यहाँ देखें:
▶️ YouTube

કવાંટ તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં આવેલા ગામો જ્યાં આઝાદીના પ્રથમવાર ઘણા ગામોમાં તો રસ્તા ન હતા ત્યારે138 જેતપુરપાવી વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ના પ્રયાસોથી અંતરિયાડ ગામોના રસ્તાઓ મંજુર થતા આજરોજ રસ્તાઓનો ખાતમુહૂર્ત રાજ્યસભા યુવા સાંસદ ડોક્ટર મુકેશભાઈ રાઠવા અને જેતપુરપાવી 138 વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યા જેમાં કવાંટ તાલુકાના આંબાડુંગર ગામે માધામહુડી ફળિયા રોડ ખસરા ગામે જલી ફળિયા રોડ ખસરા ગામે કેલબારી ફળિયા રોડ આંબા ડુંગર ગામે માનુકલા ફળિયા રોડ કોટબી ગામે સાવદાફળ્યા રોડ હાફેશ્વર ગામે મહુડીબારી ફડીયા રોડ નો ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યો આ રસ્તાઓનો ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનો સરપંચો તેમજ આગેવાનો દ્વારા ભારે ઉત્સાહ સાથે ઢોલ નગારા વગાડીને વાજતે ગાજતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજરોજ આ કાર્યક્રમમાં કવાટ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા જિલ્લા પંચાયત માજી ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ તેમજ માજી સરપંચો સરપંચો આગેવાનો તાલુકા ભાજપ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા