🔥 TRENDING Indore hosts muhurat market deals and... Sonia Gandhi Reflects on Personal Love... Padma Shri Madhu to Receive Inaugural... CM Bhajanlal Sharma to lay foundation... Jagadish, Sudheesh and Irshad Ali Join... Hombale Films to Release Animated Biop...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખોલવડ ગામના સરપંચ શ્રી મીનાબેન પાંચાલના ઘરે નરેન્દ્ર મોદીનો મનકી બાતનો 136 મો એપિસોડ
Politics

ખોલવડ ગામના સરપંચ શ્રી મીનાબેન પાંચાલના ઘરે નરેન્દ્ર મોદીનો મનકી બાતનો 136 મો એપિસોડ

✍️ Reporter: Vekariya Bharatbhai Devrajbhai 🗓 27 Jul 2026, 11:00 AM 👁 124
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે તારીખ 26/7/26 ના રોજ ખોલવડ ગામના સરપંચ શ્રી મીનાબેન પાંચાલના ઘરે નરેન્દ્ર મોદી સાહેબનો મનકી બાતનો 136 મો એપિસોડ નિહાળવાનો મોકો મળ્યો. ભારતીય જનતા પાર્ટી કામરેજના કાર્યક્રમ મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે તારીખ 26/7/26 ના રોજ ખોલવડ ગામના સરપંચ શ્રી મીનાબેન પાંચાલના ઘરે નરેન્દ્ર મોદી સાહેબનો મનકી બાતનો 136 મો એપિસોડ નિહાળવાનો મોકો મળ્યો.

ભારતીય જનતા પાર્ટી કામરેજના કાર્યક્રમ મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબના મનકી બાતના 136 મા એપિસોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
📲Get App