🔥 TRENDING Ali Fazal and Nitanshi Goel Steal the... Jailer 2 Surpasses ₹200 Cr Worldwide i... Rajinikanth’s Jailer 2 Surpasses ₹200 ... Vidya Balan Says She Felt 'Ugly' After... MHA Orders Punjab Chief Secretary to S... Kejriwal Accuses BJP of Seeking Punjab...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સસ્તા સોનાના’ ઝાંસામાં ભુજની ગેંગે મુંબઈના યુવાનને 12.17 લાખનો ચૂનો ચોપડ્યો

સસ્તા સોનાના’ ઝાંસામાં ભુજની ગેંગે મુંબઈના યુવાનને 12.17 લાખનો ચૂનો ચોપડ્યો

✍️ Reporter: Naresh katua 🗓 17 Oct 2026, 06:40 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સસ્તા સોનાના’ ઝાંસામાં ભુજની ગેંગે મુંબઈના યુવાનને 12.17 લાખનો ચૂનો ચોપડ્યો સસ્તા દરે સોનું અપાવવાના બહાને ભુજની એક ઠગ ટોળકીએ મુંબઈના એક યુવાનને 12.17 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો. પોલીસ ફરિયાદની ધમકી મળતા આખરે આરોપીઓએ 1.68 લાખ રૂપિયા પરત આપી સોગંદનામા પણ કર્યા હતા.મુંબઈના યુવાનને ભુજના આરોપીઓએ સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈ તેની પાસેથી તબક્કાવાર કુલ 12.17 લાખ રૂપિયા પડાવી લીધા.પૈસા ગયા બાદ છેતરપિંડીનો અહેસાસ થતા યુવાને કાનૂની કાર્યવાહીની ચીમકી આપી. જેના બાદ પાંચેય આરોપીઓ ગભરાયા અને 1.68 લાખ રૂપિયા પરત આપી સોગંદનામા કરી આપ્યા.
📲Get App