🔥 ट्रेंडिंग पश्चिम बंगाल हाई स्कूल सेमेस्टर‑3 2027... राष्ट्रीय स्तरावरिल सरदार पटेल नर्मदा... ଆରୁହାବୃତ୍ତିରେ ‘ପିପିଲି ସାହା ବନ୍ଦର ବୋଇତ... सांड दुकान में घुसा, काउंटर के पीछे छि... बिहार के विधायक अनंत सिंह की बेटी की श... बिहार ने दिसंबर 2026 के स्कूल अवकाश ति...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા હિંમતનગર બી. ડિવિઝન પોલીસ દ્વારા ચોરીના આરોપીને પકડ્યો,12 દાગીનાનો મુદ્દામાલ પુનઃપ્રાપ્ત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 नव. 2026, 02:56 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બી ડીવીઝન પોલીસએ ચોરીના આરોપી જાકીર ઉર્ફે ચુહા અજીજભાઈ શેખને પકડ્યો અને 12 દાગીનાનો મુદ્દામાલ, કુલ 2,74,100 રૂપિયા, પુનઃપ્રાપ્ત કર્યો..

સાબરકાંઠામાં-:
હિંમતનગર બી ડીવીઝન પોલીસએ ચોરીના આરોપી જાકીર ઉર્ફે ચુહા અજીજભાઈ શેખને પકડ્યો અને 12 દાગીનાનો મુદ્દામાલ કુલ 2,74,100 રૂપિયા પુનઃપ્રાપ્ત કર્યો.આ આરોપી અગાઉ અનેક ઘરફોડ ચોરીઓમાં પકડાયેલ હતો.પોલીસએ સી.સી.ટી.વી.ફુટેજ તપાસીને ચોરી સ્થળની ઓળખ કરી અને આરોપીની ઓળખ કરી..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન વી જોષી,ડી બી ચુડાસમા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,રાકેશકુમાર વિનુભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,હિતેષકુમાર રમણભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ધરમવીરસિંહ દિલીપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,આશિષકુમાર કાન્તીલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,અભિષેક મહીજીભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થયો.આ કાર્યવાહીથી મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવાની અને અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવાની પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.
📲Get App