🔥 ट्रेंडिंग करैरा के नया अमोला में डिवाइडर से टकरा... अररिया के भरगामा में अवैध पटाखा निर्मा... मुरैना: हत्या के प्रयास में फरार मुख्य... Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છની બેંકોમાં 119 કરોડની બિનવારસ થાપણો જમા જિલ્લાની 3.23 લાખ ખાતાઓમાં કરોડો રૂપિયા પડ્યા છે. ખાતાધારકોના અવસાન બાદ વારસદારોએ દાવો કર્યો નથી. RBI ના UDGAM પોર્ટલ પરથી વિગતો મળી શકશે. હાલ 3,076 ખાતાના વારસદારોને 9.75 કરોડ પરત મળશે.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 21 सित. 2026, 12:18 PM 👁 45
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છની બેંકોમાં 119 કરોડની બિનવારસ થાપણો જમા
જિલ્લાની 3.23 લાખ ખાતાઓમાં કરોડો રૂપિયા પડ્યા છે. ખાતાધારકોના અવસાન બાદ વારસદારોએ દાવો કર્યો નથી.
RBI ના UDGAM પોર્ટલ પરથી વિગતો મળી શકશે. હાલ 3,076 ખાતાના વારસદારોને 9.75 કરોડ પરત મળશે.
📲Get App