🔥 TRENDING କ୍ରିକେଟ୍ ଖେଳୁଥିବା ବେଳେ ଆରଆଇଙ୍କ ମୃତ୍ୟୁ ரோலர் ஸ்கேட்டிங் 200 பேர் பங்கேற்பு. ଅତିରିକ୍ତ ଜିଲ୍ଲା ଦୌରାଜଜଙ୍କ ଠିକଣାରେ ଥିଲା... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ଓରାଙ୍ଗଉଟାନଙ୍କୁ ନେଇ ଆସିଲା ବଡ଼ ସୂଚନା माड़र गाँव में बागमती नदी का जलस्तर बढ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ જિલ્લાના-: ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સિદ્ધાર્થ વિદ્યાલયમાં 110 વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ, NDPS અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમ..
Education

અમદાવાદ જિલ્લાના-: ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સિદ્ધાર્થ વિદ્યાલયમાં 110 વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ, NDPS અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 02:10 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધોળકા તાલુકાના ટાઉન પોલીસ સ્ટેશનએ સિદ્ધાર્થ વિદ્યાલય, મીઠીકુઈમાં 110 વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ, નશા વિરોધી કાયદા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું..

અમદાવાદ જિલ્લાના-:
ધોળકા તાલુકા ટાઉન પોલીસ સ્ટેશનએ સિદ્ધાર્થ વિદ્યાલય, મીઠીકુઈમાં 110 વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ,NDPS અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું.કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ સાયબર સુરક્ષા, નશા વિરોધી કાયદા અને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવ્યું, તેમજ વિદ્યાર્થીઓને કાયદેસર વર્તન અને જવાબદારીપૂર્ણ નાગરિક બનવાની માર્ગદર્શન આપી..

વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લઈને પ્રશ્નો પુછ્યા અને વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય પગલાં લેવાની જાણકારી મેળવી. આ પહેલ દ્વારા નાબાલિગોમાં કાયદો-વિરોધી પ્રવૃત્તિઓ અને ટ્રાફિક ઉલ્લંઘનને અટકાવવાનો હેતુ છે.પોલીસ સ્ટેશનએ આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો નિયમિત રીતે ચાલુ રાખવાની અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિસ્તરણ કરવાની યોજના જાહેર કરી.
📲Get App