🔥 TRENDING कटिहार के छीटाबाड़ी वार्ड नं‑3 में दुर... महाराजगंज के महुआरी बाजार में मां दुर्... जिलाधिकारी विजय कुमार मीणा ने जरती माई... નવરાત્રિમાં ગરબાને બદલે ભવાઈ અને નાટકો... ગુજરાત કબડ્ડી લીગમાં ભરુચ લાયન્સ ટીમની... భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న సద్...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટમાં કતલના ઇરાદે લઈ જવાતા 11 પશુઓને બચાવાયા હોવાનો દાવો

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 18 Oct 2026, 05:42 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને મળેલી માહિતીના આધારે મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડી નંબર GJ-03-BV-6763 રોકીને તપાસ કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ, ગાડીમાં કતલના ઇરાદે પશુઓ લઈ જવામાં આવતા હોવાની આશંકા હતી.

આશરે બપોરે 2 વાગ્યાના અરસામાં ગાડી નજરે પડતાં તેને અટકાવી તપાસ કરતાં તેમાં ક્રૂરતાપૂર્વક ભરેલાં કુલ 11 પશુઓ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 9 પાડા અને 2 ભેંસનો સમાવેશ થાય છે. આ પશુઓને વાંકાનેરથી રાજકોટના સદર બજાર વિસ્તારમાં લઈ જવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.

આ મામલે અફઝલ કરમ લાખા અને હનીફ ઈસ્માઈલ નામના બે શખ્સો સામે રાજકોટના B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App