🔥 TRENDING సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు શહીદ ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે શ્... ਗੁਰਦਾਸਪੁਰ ਦੇ ਇੰਜੀਨੀਅਰ ਤਰਲੋਕ ਸਿੰਘ ਕਲਸੀ... ఆదిలాబాద్: సోయా గింజలు మొలకెత్తి.. రైత... @Breaking news - ग्वालियर: आबकारी विभा... બેંક કર્મચારીઓની હડતાળ હાલ પૂરતી સ્થગિ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંદુ સેના વલસાડ ગ્રુપે 101 ગૌવંશને બેલ્ટ બાંધી સુરક્ષિત કર્યા
Local

હિંદુ સેના વલસાડ ગ્રુપે 101 ગૌવંશને બેલ્ટ બાંધી સુરક્ષિત કર્યા

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 06 Sep 2026, 12:17 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

05 સપ્ટેમ્બર 2026ના રોજ હિંદુ સેના વલસાડ ગ્રુપે ભદેલી, લીલાપોર, વલસાડ સિટી, તિથલ, તિથલ બીચ, કોસંબા અને ભાગડા સહિતના વિસ્તારોમાં 101 ગૌવંશને બેલ્ટ બાંધી સુરક્ષિત કર્યા.

05 સપ્ટેમ્બર 2026ના રોજ હિંદુ સેના વલસાડ ગ્રુપે ભદેલી, લીલાપોર, વલસાડ સિટી, તિથલ, તિથલ બીચ, કોસંબા અને ભાગડા સહિતના વિસ્તારોમાં રખડતા ગૌવંશ માટે સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી.

આ કામગીરી દરમિયાન કુલ 101 ગૌવંશને બેલ્ટ બાંધી આપવામાં આવ્યા. ગૌવંશની સુરક્ષા અને રસ્તા પર થતા અકસ્માતોને અટકાવવાના હેતુથી હિંદુ સેના વલસાડ ગ્રુપના કાર્યકર્તાઓએ સેવા આપી.

આ પહેલ સ્થાનિક સમુદાયમાં ગૌવંશની સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા અને ટ્રાફિક અકસ્માતો ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

હિંદુ સેના વલસાડ ગ્રુપે ગૌવંશની સુરક્ષા માટે આ પ્રકારની કામગીરી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
📲Get App