Crime
બનાસકાંઠા માં જુગલસીંગ ચીકલીગર ગેંગ સામે 10 ઘરફોડ કેસોનું નિરાકરણ,રૂ.4 લાખની સોનાની ચોરી પકડાઈ..
પાંથાવાડા, ધાનેરા, દાંતીવાડા અને ભીલડી ગામોમાં થયેલી ઘરફોડ ચોરીમાં સામેલ જુગલસીંગ ચીકલીગર ગેંગના બે સભ્યોને સોનાની ચોરી અને હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી..
બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા, ધાનેરા, દાંતીવાડા અને ભીલડી ગામોમાં રાત્રીના સમયગાળા માં બંધ મકાનોમાં ઘૂસી સોનાં-ચાંદીનાં દાગીના અને અન્ય મૂલ્યવાન વસ્તુઓની ચોરી કરનાર જુગલસીંગ ચીકલીગર ગેંગ સામે સ્થાનિક ક્રાઇમ બ્રાંચ, પાલનપુર અને પાંથાવાડા પોલીસ દ્વારા 10 ઘરફોડ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું.આ કામગીરીમાં કુલ રૂ.4,00,250/- મૂલ્યનાં સોનાના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગ કરેલ હથિયારો સાથે બે આરોપીઓની ધરપકડ થઈ..
અરોપીઓમાં જસપાલસિંગ રણજીતસિંગ,મેઘાસિંગ ચીકલીગર (પાંથાવાડા, ભીલવાસ,મુનાભાઈ નાગોરીના ભાડાના મકાનમાં રહેવાસી), શેટ્ટીસિંગ (ઉર્ફે શેઠીસિંગ) માયાસિંગ, અમરસિંગ ચીકલીગર (મંડાર, ઠાકોરવાસ) અને રાજસ્થાનના રેવદર,જાલોરમાં રહેવાસી અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.ધરપકડ વખતે તેમને ચોરી કરેલ સોનાના દાગીના અને હથિયારો મળી, જે 25 થી વધુ પૂર્વ ઘરફોડ ચોરીઓ સાથે જોડાયેલા હતા.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળવંતસિંહ મોતીસિંહ,અરજણાજી સ્વરૂપાજી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયસિંહ સોમસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,યાજ્ઞિકકુમાર રતુભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,વિજયકુમાર બાબુલાલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,લાલજી રતુજી હેડ કોન્સ્ટેબલ,કનકસિંહ રાજેન્દ્ર હેડ કોન્સ્ટેબલ,અંકીતકુમાર મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ,અમરતભાઈ મફાભાઈ હેડ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ આશિષકુમાર કાનજીભાઈ,મુકેશભાઈ શાન્તિલાલ પોલીસ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ,એમ.બી.બારડ પોલીસ ઇન્સ્પેક્ટર પાંથાવાડા પોલીસ સ્ટેશન,પરેશકુમાર જયંતીલાલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પાંથાવાડા પોલીસ સ્ટેશન,રમેશભાઈ નાગરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પાંથાવાડા પોલીસ સ્ટેશન,ભુરાભાઈ કેવદાભાઈ હેડ કોન્સ્ટેબલ,પાંથાવાડા પોલીસ સ્ટેશન,અમરતભાઈ હાથીભાઈ પોલીસ કોન્સ્ટેબલ પાંથાવાડા પોલીસ સ્ટેશન,તેજસભાઈ મોતીભાઈ પોલીસ કોન્સ્ટેબલ પાંથાવાડા પોલીસ સ્ટેશન,પોલીસ કોન્સ્ટેબલ નરશીભાઈ નાગજીભાઈ પાંથાવાડા પોલીસ સ્ટેશન,વિક્રમસિંહ જબરાજી પોલીસ કોન્સ્ટેબલ પાંથાવાડા પોલીસ સ્ટેશન,હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર રઘનાથભાઈ,નાથુભાઈ ભીખાભાઈ હેડ કોન્સ્ટેબલ,રાજેશકુમાર શંકરલાલ હેડ કોન્સ્ટેબલ,અલ્પેશભાઈ જીવણજી હેડ કોન્સ્ટેબલ,પ્રવિણભાઈ ભીમાભાઈ પોલીસ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ શ્રોફ,મહેશભાઈ ધુળાભાઈ પોલીસ કોન્સ્ટેબલ.અને અનેક અધિકારી અને કર્મચારીઓએ સમન્વયિત રીતે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.આ કામગીરી દ્વારા 10 ઘરફોડ ચોરી કેસોનું નિરાકરણ અને સોનું-ચાંદીની ચોરીમાં સામેલ ગેંગને ન્યાયની કડીમાં લાવવામાં આવ્યું,જે બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે.