🔥 TRENDING Gokul to Elect New President on 10th Maharashtra to Launch India's First Ro... Uttar Pradesh seeks Asian investment t... সুতির চাঁদের মোড়ে প্রায় ৫০০ পিস ফেনসি... UP Board 2027 Exam: Correction Window... Uttar Pradesh rolls out 2022 IT & ITeS...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાગાયતી ખેતીમાં સફળતા મેળવતા અરવલ્લીના ખેડૂત કેતનકુમાર પટેલ; આ વર્ષે 10 હજાર પિન્ક તાઇવાન જામફળના પ્લાન્ટની ખેતી કરી...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 06:38 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાગાયતી ખેતીમાં સફળતા મેળવતા અરવલ્લીના ખેડૂત કેતનકુમાર પટેલ; આ વર્ષે 10 હજાર પિન્ક તાઇવાન જામફળના પ્લાન્ટની ખેતી કરી...

બાગાયતી વિભાગની સબસિડી અને સલાહથી કેતનકુમાર છેલ્લાં 10 વર્ષથી બાગાયતી ખેતીમાં સતત સફળતા મેળવી રહ્યા છે; બાગાયતી વિભાગના અધિકારીઓ સમયાંતરે તેમના ખેતરની મુલાકાત લઈને પાકની સંભાળ, પાણીનું વ્યવસ્થાપન, જંતુ-રોગ નિયંત્રણ અને ખાતરના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપે છે...

અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ કેતનકુમાર જણાવે છે કે પિન્ક તાઇવાન જામફળની બજારમાં માંગ વધુ છે અને તેની કિંમત પણ સારી મળે છે, જેથી ખેડૂતને વધુ લાભ થાય છે...
📲Get App