🔥 TRENDING दिल्ली में कॉकरोच जनता पार्टी के प्रदर... JNU ने कांग्रेस सांसद प्रोफेसर बिमोल अ... Mawlai clinches SPL 2026 title as Lajo... 8-year-old girl subjected to inhumane... मुक्ताबाई नगर, गणेश नगर च्यामार्फत देव... India’s Air Chief says No F-35 Offer,...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના નાના મોવા રોડ પર 10 લાખની લૂંટ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

✍️ Reporter: Parag Chauhan 🗓 10 Oct 2026, 09:48 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના નાના મોવા રોડ પર લૂંટની ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નાનામવા રોડ પર DCP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. થેલો લઈને જતા મામા-ભાણેજ પાસેથી 10 થી 11 લાખ રૂપિયા રોકડ લઈને શખ્સો ફરાર થઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. લૂંટની ઘટના શંકાસ્પદ છે કે કેમ તે બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પોલીસે CCTV ના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App