🔥 ट्रेंडिंग আমতায় মুন্ডেশ্বরী নদীর জলস্তর সামান্য... सरिया में भारी बारिश से निर्माणाधीन ओव... सूरापुर में विजय कुमार अग्रहरि ( बी के... शाहजहानाबाद में भारी बारिश से नदी उफान... ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં... 25 કરોડ બાળકોના સપનાનું ભારત અંતર્ગતતા...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭

આજરોજ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 जुल. 2026, 11:02 AM 👁 96
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે અરવલ્લી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમલમાં મુકાનારા વિવિધ વિકાસકાર્યો અંગે જિલ્લાના પદાધિકારીઓ સાથે મંત્રી શ્રી પી સી બરંડા સાહેબ કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી જીની ઉપસ્થિતિમાં વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિ તેમજ આગામી કામગીરી અંગે સવિસ્તર ચર્ચા-વિચારણા કરી.

ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતાં ગ્રામ વિકાસ, ગુણવત્તાયુક્ત માર્ગો અને પુલોના નિર્માણ, લઘુ સિંચાઈ યોજનાઓ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું સશક્તિકરણ, આંગણવાડી સુવિધાઓનો વિકાસ, કૃષિ અને પશુપાલન ક્ષેત્રનો વિકાસ તેમજ સ્વરોજગારીને પ્રોત્સાહન આપતા લઘુ ઉદ્યોગોને વેગ મળે તેવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.
📲Get App