🔥 TRENDING Tamil Nadu CM Vijay Distributes Gold R... Tamil Nadu Telecommunications Ltd Tops... Madhya Pradesh government secures thir... Influencer Nidhi Tiwari performed pooj... Children Forced to Carry Bricks at Tar... BJP’s ‘Nasha Mukti Yatra’ Reaches Ludh...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે 1 ઓક્ટોબરે પક્ષાલન વિધિ યોજાશે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Sep 2026, 02:12 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજી મંદિરમાં આગામી 1 ઓક્ટોબરના રોજ પક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે..

સાબરકાંઠામાં-:
ધાર્મિક કાર્યક્રમોનું આયોજન નિયમિતપણે થતું રહે છે.તે અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં બિરાજમાન પ્રખ્યાત અંબિકા માતાજી મંદિરમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ યોજાવા જઈ રહી છે..

આ પક્ષાલન વિધિ આગામી 1 ઓક્ટોબર, રવિવારના રોજ આયોજિત કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની અપેક્ષા છે.મંદિરના પૂજારીઓ અને વ્યવસ્થાપન સમિતિ દ્વારા વિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આયોજન શાંતિપૂર્ણ અને સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
📲Get App