🔥 ट्रेंडिंग साउथ कैरोलिना गन शो में सुरक्षा डिप्टी... जी हॉन शो के स्पॉयलर्स: 16-20 एपिसोड म... केओंझर पुलिस ने तमिलनाडु से आए छोटे यौ... शाहरुख़ ख़ान ने कहा, दिनेश कार्तिक ने... उत्तरी तमिलनाडु तट पर चक्रवात खतरे की... एमपी टाइगर रिज़र्व अधिकारी के भोपाल घर...
16 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
1) ગાંધીનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા
2) ગુજરાતમાં પાણીની સ્થિતિ પર ધ્યાન
3) થરાદ નજીક ગંભીર માર્ગ અકસ્માત
4) ગુજરાતમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો
स्थानीय

1) ગાંધીનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા 2) ગુજરાતમાં પાણીની સ્થિતિ પર ધ્યાન 3) થરાદ નજીક ગંભીર માર્ગ અકસ્માત 4) ગુજરાતમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો

✍️ रिपोर्टर: Baloch Arabajkhan 🗓 28 सित. 2026, 03:12 PM 👁 68
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

આજે 28 સપ્ટેમ્બરે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારોના ફોર્મ અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.

29 સપ્ટેમ્બર ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે.

ત્યારબાદ ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા માટે 11 ઓક્ટોબરે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.

મતગણતરી 13 ઓક્ટોબરે કરવામાં આવશે.

ચૂંટણીને લઈને ગાંધીનગરમાં વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
📲Get App