🔥 TRENDING Parineeti Chopra slams industry bias a... Thai Sprinter Boonson Wins Sprint Doub... Mohammad Kaif says youth can learn fit... India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નિઃશુલ્ક નિદાન કેમ્પ..

સદ્દભાવના ટ્રસ્ટ હોસ્પિટલના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તારીખ 03/10/2026 અને શનિવારે 0 થી 18 વર્ષના ત્રાંસા અંગોની ખામી ધરાવતા બાળકોમાટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન
Health

નિઃશુલ્ક નિદાન કેમ્પ.. સદ્દભાવના ટ્રસ્ટ હોસ્પિટલના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તારીખ 03/10/2026 અને શનિવારે 0 થી 18 વર્ષના ત્રાંસા અંગોની ખામી ધરાવતા બાળકોમાટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન

✍️ Reporter: SANJAY VAJA 🗓 16 Sep 2026, 02:12 PM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નિઃશુલ્ક નિદાન કેમ્પ.. સદ્દભાવના ટ્રસ્ટ હોસ્પિટલના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તારીખ 03/10/2026 અને શનિવારે 0 થી 18 વર્ષના ત્રાંસા અંગોની ખામી ધરાવતા બાળકોમાટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન

નિઃશુલ્ક નિદાન કેમ્પ..

સદ્દભાવના ટ્રસ્ટ હોસ્પિટલના માધ્યમથી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તારીખ 03/10/2026 અને શનિવારે 0 થી 18 વર્ષના ત્રાંસા અંગોની ખામી ધરાવતા બાળકોમાટે નિઃશુલ્ક નિદાન કેમ્પ નું આયોજન સદ્દભાવના હોસ્પિટલ વડલી ખાતે રાખેલ છે...
સંસ્થા દ્વારા જરૂરિયાત વાળા બાળકોના ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે..

જરૂરિયાત મંદ બાળકો સુધી આ મેસેજ પહોંચી શકે એ હેતુ થી શેર કરવા વિનંતી..
📲Get App