Religion
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ..
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે પોલીસ પરિવાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ રહ્યા..
18 Sep 2026
હંસપુરના દાદાના ગણેશ મહોત્સવમાં અનોખી પર્યાવરણ થીમ, ‘સેવ ગ્રીન, સેવ અર્થ’નો અપાયો સંદેશ
ડિલક્સ યુવા મંડળ દ્વારા હાંસપુરમાં દાદા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ "સેવ ગ્રીન, સેવ અર્થ" હતી, જે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે.
18 Sep 2026
સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા હિંમતનગરમાં ‘એક દીવો આશીર્વાદનો’ કાર્યક્રમ આયોજિત..
રાજ્યસભા સાંસદ રાજુભાઈ શુક્લની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી કરવામાં આવી. આ પાવન અવસરે ભારતના વડાપ્રધામ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી..
18 Sep 2026गणपति महोत्सव का आयोजन रामलीला मैदान, मोहम्मदाबाद में आज
रामलीला मैदान, मोहम्मदाबाद में आज गणपति महोत्सव का आयोजन हुआ, जिसमें स्थानीय गणेश भक्त अंशुल, निशांत, हिमांशु, नवनीत, अभिषेक, अनूप और विशाल गुप्ता प्रमुख रूप से उपस्थित रहे।
17 Sep 2026હિંમતનગરમાં યશવી બંગલોઝમાં ગણેશ મહોત્સવની 15મી ઉજવણી..
સાબરકાંઠાના-:હિંમતનગરના બેરણા રોડ પર યશવી બંગલોઝમાં ગણેશ મહોત્સવની 15મી ઉજવણી યોજાઈ..
17 Sep 2026સાબરકાંઠાના-: ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજી મંદિરમાં સેવા-સંકલ્પ અભિયાન હેઠળ દીપ પ્રગટાવ અને આરતી..
સેવા-સંકલ્પ અભિયાનના ભાગરૂપે,જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની અધ્યક્ષતામાં અંબિકા માતાજી મંદિર ખાતે દીપ પ્રગટાવ અને આરતી કરવામાં આવી, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી..
17 Sep 2026
वडनगर के हाटकेश्वर महादेव मंदिर में आज भगवान शिव का दर्शन..
वडनगर (गुजरात) स्थित हाटकेश्वर महादेव मंदिर में आज भगवान शिव की पूजा-अर्चना की गई, जहाँ बारीक नक्काशी और स्वयंभू शिवलिंग श्रद्धालुओं को आकर्षित कर रहे हैं।..
17 Sep 2026હિમતનગરમાં પર્યુષણ મહાપર્વની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ, તપસ્વીઓ સાથે ભવ્ય શોભાયાત્રા..
સાબરકાંઠા જિલ્લામાં હિમતનગરમાં પર્યુષણ મહાપર્વનું સમાપન કરવામાં આવ્યું, જેમાં તપસ્વીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ..
17 Sep 2026
Thousands of Lamps Form Om Symbol at Brahmpuri Ghat in Omkareshwar on PM Modi's Birthday
On Narendra Modi’s birthday, Brahmpuri Ghat on the Narmada river in Omkareshwar was illuminated by thousands of lamps arranged in the sacred ‘Om’ shape, with a grand aarti of Mother Narmada conducted by the Mata Raksha Seva organization.
17 Sep 2026
Traffic plan announced for Pitrupaksha Mela Mahasangam-2026 in Gayaji from Sept 25
The Bihar district administration has issued a detailed traffic management plan for the Pitrupaksha Mela Mahasangam-2026 in Gayaji, starting on September 25, including timed bans on heavy vehicles, one‑way corridors and designated parking zones.
17 Sep 2026
కనిగిరిలో వినాయక నిమజ్జనం వేడుక
కనిగిరిలో నివాసులు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించి, పండుగను సాంప్రదాయంగా జరుపుకున్నారు.
17 Sep 2026
बुढ़वा मंगल पर्व को लेकर एएसपी जालौन ने किया मंदिर परिसर का निरीक्षण
श्रद्धालुओं की आवाजाही, यातायात, भीड़ नियंत्रण और सुरक्षा व्यवस्था को लेकर दिए आवश्यक दिशा-निर्देश
17 Sep 2026