Local
कोलकाता दुर्गा पूजा पंडाल में भगदड़: 17 की मौत, 25 घायल
कोलकाता के एक दुर्गा पूजा पंडाल में भीषण भगदड़ मचने से कम से कम 17 लोगों की दुखद मृत्यु हो गई और 25 से अधिक घायल हो गए। यह घटना उस समय हुई जब बड़ी संख्या में श्रद्धालु पंडाल में प्रवेश कर रहे थे।
17 Oct 2026
एटा: जिलाधिकारी के निर्देश, स्थलीय सत्यापन और फीडबैक के बाद ही होगा शिकायतों का गुणवत्तापूर्ण निस्तारण
एटा में संपूर्ण समाधान दिवस पर जिलाधिकारी ने अधिकारियों को निर्देश दिए कि किसी भी शिकायत का निस्तारण केवल कागजी कार्रवाई तक सीमित न रहे, बल्कि शिकायतकर्ता से संवाद और स्थलीय निरीक्षण के बाद ही गुणवत्तापूर्ण कार्रवाई सुनिश्चित की जाए।
17 Oct 2026
Four Drown in Sone River at Bhojpur, Bihar, Including Three Minors; Rescuer Also Lost
Four people, including three children, died after drowning in the Sone River in Bhojpur, Bihar, while a youth who tried to rescue them also perished; authorities have announced compensation.
17 Oct 2026ભરૂચ: શક્તિનાથ વિસ્તારમાં શાકભાજીની લારીઓ સામે પોલીસની કાર્યવાહી
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં શાકભાજીની લારીઓ સામે A ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા પર લારીઓ ઊભી રાખવાથી ટ્રાફિકને અસર થતી હોવાનું કારણ અપાયું છે.
17 Oct 2026कटोरिया में गरबा नाईट 2.0 का शानदार आयोजन, लोगों ने जमकर किया नृत्य
कटोरिया में आयोजित गरबा नाईट 2.0 में स्थानीय लोगों ने उत्साहपूर्वक भाग लिया और देर रात तक नृत्य का आनंद लिया। यह आयोजन क्षेत्र में सांस्कृतिक उत्सव का एक प्रमुख हिस्सा बन गया है।
17 Oct 2026ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે તલવાર રાસનું આયોજન
ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા સાતમના પવિત્ર દિવસે શક્તિના ઉપાસકો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું.
17 Oct 2026વંથેવાડ નજીક બસ અને બાઇકની ટક્કર: બાઇકનો કચ્ચરઘાણ નીકળ્યો
વંથેવાડ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરઝડપે આવતી બસે રસ્તાની સાઇડમાં ઊભેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઇકનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
17 Oct 2026હિંમતનગરમાં રોડની દયનીય સ્થિતિ: આઠ મહિનાથી નાગરિકો પરેશાન,તંત્ર નિષ્ક્રિય..
હિંમતનગરમાં રિલાયન્સ મોલથી મહાવીરનગર ચાર રસ્તા સુધીનો માર્ગ છેલ્લા આઠ મહિનાથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..
17 Oct 2026
DTC Bus Accident in Delhi’s Anand Parbat Leaves One Dead, Several Injured
A Delhi Transport Corporation bus struck pedestrians in Anand Parbat, killing one person and injuring several others.
17 Oct 2026ઝઘડિયા: વાઘપુરા-ઉમલ્લા નજીક બાઈક ટક્કરમાં પાંચ ઈજાગ્રસ્ત, માર્ગ સલામતી પર પ્રશ્નાર્થ
ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. વાઘપુરા-ઉમલ્લા નજીક બે બાઈક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે અંકલેશ્વર-સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ચાલી રહેલી કામગીરી અને ભારે વાહનોની તેજ લાઈટો અકસ્માત નોતરી શકે છે.
17 Oct 2026વાગરાના ઓરા ગામમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન: OPL2 ટુર્નામેન્ટમાં કોમી એકતાનો સંદેશ
વાગરા તાલુકાના ઓરા ગામ ખાતે રમતગમત અને ભાઈચારાના મજબૂત સંદેશ સાથે નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે OPL2 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને ભાગ લીધો.
17 Oct 2026વડોદરા: વોર્ડ ૧૫ ના કોર્પોરેટર આશિષભાઈ જોશી દ્વારા ભવ્ય ધાર્મિક સ્નેહ મિલન સમારોહનું આયોજન
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૫ ના કોર્પોરેટર શ્રી આશિષભાઈ જોશી દ્વારા આસો નવરાત્રિ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
17 Oct 2026