🔥 TRENDING BJP launches two‑day strategy session... Assam Government Issues Strict Directi... Five Senior Assam Police Officers Hono... 800-run ODI in Guwahati sparks debate... Netizens Question 'Obsession' Submissi... Delhi’s September AQI Hits Lowest Leve...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

સુરત મનપાને મળ્યા નવા કમિશનર: ૨૨ વર્ષનો વહીવટી અનુભવ ધરાવતા IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યો

નાસિર નગર ડિમોલિશન કેસ બાદ તત્કાલીન કમિશનર એમ. નાગરાજનની બદલીના ૨૬ દિવસ પછી રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

07 Sep 2026

ભરૂચના જંબુસરમાં રઝા એ મુસ્તફા કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન

ભરૂચ જિલ્લાના જંબુસરમાં રઝા એ મુસ્તફા કમિટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

07 Sep 2026

ਐਸ.ਪੀ. ਗੁਰਿੰਦਰਜੀਤ ਸਿੰਘ ਸੰਧੂ ਨੂੰ ਡੀ.ਜੀ.ਪੀ. ਡਿਸਕ ਨਾਲ ਸਨਮਾਨਿਤ ਕੀਤਾ

ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਦੇ ਡੀ.ਜੀ.ਪੀ. ਗੌਰਵ ਯਾਦਵ ਨੇ 7 ਸਤੰਬਰ 2026 ਨੂੰ ਐਸ.ਪੀ. (ਐਚ) ਗੁਰਿੰਦਰਜੀਤ ਸਿੰਘ ਸੰਧੂ ਨੂੰ ਉਨ੍ਹਾਂ ਦੀ ਡਿਊਟੀ ਪ੍ਰਤੀ ਸਮਰਪਣ ਅਤੇ ਸ਼ਾਨਦਾਰ ਸੇਵਾਵਾਂ ਲਈ ਡੀ.ਜੀ.ਪੀ. ਡਿਸਕ ਨਾਲ ਸਨਮਾਨਿਤ ਕੀਤਾ।

07 Sep 2026

લસન્દ્રા સરકારી શાળામાં જાળીનું બાકી કામ તાત્કાલિક પૂર્ણ કરવા ફાગવેલ મામલતદાર શ્રી રણજીતસિંહ રાઠોડને રજૂઆત

ફાગવેલ મામલતદાર કચેરીના મામલતદાર શ્રી રણજીતસિંહ ઈશ્વરસિંહ રાઠોડને લસન્દ્રા સરકારી શાળામાં જાળીનું બાકી રહેલું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.

07 Sep 2026

સુરતના ડીંડોલીમાં ચાલુ સિટી બસમાં બે વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર મારામારી, ડ્રાઈવરે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેર માર્ગ પર દોડતી સિટી બસમાં બે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં અફરાતફરી મચી ગઈ હતી, જે બાદ ડ્રાઈવરે બસ રોકીને મામલો શાંત પાડ્યો હતો.

07 Sep 2026

બદલપુર‑કારેલી વચ્ચે મહી નદી પર 1,700 કરોડનું બેરેજ‑કમ‑બ્રિજ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી

મહી નદી પર રૂ.1,700 કરોડના બેરેજ‑કમ‑બ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી, પ્રોજેક્ટ બદલપુરથી કારેલી વચ્ચે નિર્માણ થશે.

07 Sep 2026

સુરતના ડીંડોલીમાં મધુરમ કેનાલમાં કાર ખાબકતાં ભારે અફરાતફરી સર્જાઈ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી મધુરમ કેનાલમાં એક કાર ખાબકવાની ઘટના સામે આવી છે, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

07 Sep 2026

સાવરકુંડલાના ભુવા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક યુવાનનું મોત, 8 લોકો ઈજાગ્રસ્ત

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ પાસે સોમવારે બે કાર વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

07 Sep 2026

श्याम सिंह चौहान बने करणी सेना भारत के प्रदेश उपाध्यक्ष, बुंदेलखंड क्षेत्र की मिली जिम्मेदारी

06 सितंबर 2026 से 05 सितंबर 2027 तक प्रभावी रहेगा कार्यकाल, संगठन विस्तार की बढ़ी जिम्मेदारी

07 Sep 2026

અમરેલીના વડીયા-અમરનગર રોડ પર ગંભીર અકસ્માત: ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત

અમરેલીના વડીયા-અમરનગર રોડ પર સોમવારે એક કાર આગળ જઈ રહેલા ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા છે.

07 Sep 2026

சென்னை அருகே அமைச்சர் ஜெகதீஸ்வரியின் கார் மோதி விபத்து: 26 வயது இளைஞர் சம்பவ இடத்திலேயே உயிரிழப்பு

சென்னை அடுத்த காத்தாங்குளத்தூர் பகுதியில் ராஜபாளையம் தொகுதி எம்எல்ஏவும் அமைச்சருமான ஜெகதீஸ்வரியின் கார் மோதியதில், டியோ இருசக்கர வாகனத்தில் சென்ற 26 வயது இளைஞர் சம்பவ இடத்திலேயே உயிரிழந்தார்.

07 Sep 2026

Indore ranks second in Clean Air Survey 2026, receives national award

Indore secured the second spot in the Clean Air Survey 2026 and was honoured with the National Clean Air Appreciation Award at a ceremony in New Delhi.

07 Sep 2026
📲Get App