स्थानीय
हिसुआ में चला अतिक्रमण हटाओ अभियान, फुटपाथ पर जेसीबी की कार्रवाई से मचा हड़कंप
नवादा के हिसुआ नगर क्षेत्र में बुधवार को प्रशासन ने अतिक्रमण हटाओ अभियान चलाया। जेसीबी मशीन की मदद से सड़क किनारे और फुटपाथ पर किए गए अवैध कब्जों को हटाया गया, जिससे अतिक्रमणकारियों में हड़कंप मच गया।
23 सित. 2026
नागालैंड डियर लॉटरी समबाद बुधवार परिणाम 1 बजे घोषित
नागालैंड की डियर लॉटरी समबाद बुधवार लॉटरी ने आज 23 सितंबर का 1 बजे परिणाम घोषित किया।
23 सित. 2026
नागालैंड डियर लॉटरी के 23 सितम्बर 2026 के परिणाम घोषित
नागालैंड की डियर लॉटरी ने 23 सितंबर 2026 को 1 बजे, 6 बजे और 8 बजे आयोजित ड्रॉ के विजेताओं की सूची जारी की।
23 सित. 2026
जयपुर के कूकस में 90 फीट गहरे कुएँ में फँसे चार लोगों को बचाया
कूकस में 90 फीट गहरे सूखे कुएँ में गिरने वाले जोड़े को बचाने आए दो युवाओं के साथ चारों को सिविल डिफेंस टीम ने क्रेन से बाहर निकाला।
23 सित. 2026અંકલેશ્વરમાં ગણેશ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યુવાનોને માર્ગદર્શન
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા એક સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, અંકલેશ્વર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યુવાનોને ગણપતિ વિસર્જન અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
23 सित. 2026પાલનપુર તાલુકાના ચંડીસર GIDC માં ભીષણ આગ: લાખોનું નુકસાન
પાલનપુર તાલુકાના ચંડીસર ગામની GIDCમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આ આગના કારણે મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે.
23 सित. 2026કરસનગઢ ગામની નર્મદા કેનાલમાં ૧૨ વર્ષનો આદિવાસી બાળક ડૂબી ગયો
કરસનગઢ ગામ નજીક નર્મદા કેનાલમાં રમી રહેલો ૧૨ વર્ષનો આદિવાસી સમાજનો માસૂમ બાળક ડૂબી જતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
23 सित. 2026
બોટાદ: ગઢડામાં ઘેલો નદીમાંથી 110 વર્ષ જૂનો અમૂલ્ય પ્રસાદી મુગટ ફાયર વિભાગ દ્વારા શોધી કઢાયો
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ઘેલો નદીમાં બોટ પલટી જતાં ખોવાયેલો 110 વર્ષ જૂનો સોનાનો પ્રસાદી મુગટ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ શોધી કાઢ્યો છે. આ ઘટનાથી ભક્તો અને સંસ્થાના આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.
23 सित. 2026
હિંમતનગરમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ: અરજદારોની રજૂઆતો સાંભળી, પ્રશ્નોના ત્વરિત નિકાલના આદેશ..
હિંમતનગર ખાતે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રૂબરૂ રજૂઆતો સાંભળવામાં આવી હતી અને જમીન માપણી, દબાણ તથા નાગરિક સુવિધાઓ સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું..
23 सित. 2026
दिल्ली में 5.5 किमी एलिवेटेड कॉरिडोर, दो बड़े जाम पॉइंट खत्म होंगे
दिल्ली ने आउटर रिंग रोड पर दो बड़े प्रोजेक्ट मंजूर किए हैं: 5.5 किमी एलिवेटेड कॉरिडोर और 12 चौराहों का ट्रैफिक बाईपास, जिससे मां आनंदमयी मार्ग और मुकरबा चौक पर जाम कम होगा।
23 सित. 2026
જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો, 27 પ્રશ્નોનું નિરાકરણ
જુનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે 'જિલ્લા સ્વાગત' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 27 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના પર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું.
23 सित. 2026
बड़ासोनकर में SIR सहायता कैंप का आयोजन, ग्रामीणों को दी गई महत्वपूर्ण जानकारी
बरहरवा प्रखंड के बड़ासोनकर ग्राम में जिला अध्यक्ष सह विधायक प्रतिनिधि बरकत खान के नेतृत्व में SIR प्रक्रिया को लेकर एक सहायता कैंप का आयोजन किया गया, जिसमें ग्रामीणों की समस्याओं का समाधान किया गया।
23 सित. 2026