स्थानीय
एटा: अतिवृष्टि से दीवार गिरने से मृत रामप्यारे के परिजनों को ₹4 लाख की सहायता राशि का चेक सौंपा गया
एटा में अतिवृष्टि के कारण दीवार गिरने से हुई मौत के मामले में मृतक रामप्यारे के वारिसान को राज्य आपदा मोचक निधि से ₹4 लाख की सहायता राशि का चेक प्रदान किया गया।
27 सित. 2026સુરત: પલસાણાના ખરભાસી ગામે સામૂહિક રીતે મન કી બાતનો 138મો એપિસોડ નિહાળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 138મો એપિસોડ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ખરભાસી (ડાંભા) ગામે સામૂહિક રીતે નિહાળવામાં આવ્યો. આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉ. ગૌતમ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
27 सित. 2026સુરત: કડોદરામાં શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન
સુરત જિલ્લાના કડોદરા ખાતે શહીદ ભગતસિંહ યુવા બ્રિગેડ દ્વારા શહીદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે એક રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.
27 सित. 2026મંત્રી અર્જુન મોઢવાડિયાએ કાકરાપાર ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી, બીટગાર્ડ તાલીમાર્થીઓ સાથે સંવાદ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ખાતે ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બીટગાર્ડ તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
27 सित. 2026સુરતમાં ડુમસ સી-ફેસના ફેઝ-2ના વિકાસ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કવાયત તેજ
ડુમસ સી-ફેસના ફેઝ-1ની અભૂતપૂર્વ સફળતા બાદ સુરત મહાનગરપાલિકા હવે ફેઝ-2ના નિર્માણ માટે સક્રિય થઈ છે. મનપાએ જિલ્લા કલેક્ટર પાસે જમીનની માંગણી કરી છે.
27 सित. 2026સુરતમાં રમતાં-રમતાં રૂમમાં પુરાઈ ગયેલી બે વર્ષની બાળકીને ફાયર વિભાગે હેમખેમ બહાર કાઢી
અમરોલી વિસ્તારમાં એક મકાનમાં રમતાં-રમતાં બે વર્ષની બાળકી રૂમમાં પુરાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારના પ્રયાસો નિષ્ફળ જતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
27 सित. 2026સુરતના લિંબાયત સ્થિત SMCના કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં ભીષણ આગ, 5 કિલોમીટર દૂરથી દેખાયો ધુમાડો
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકા (SMC)ના કચરા પ્રોસેસિંગ પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હોટ ફિક્સ કચરાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે 5 કિલોમીટર દૂરથી પણ કાળા ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા.
27 सित. 2026
રખિયાલમાં ભૂલા પડેલા બાળકને 'એચ' ટ્રાફિક પોલીસે પરિવાર સાથે સુરક્ષિત મિલાવ્યો
અમદાવાદ ટ્રાફિક પોલીસની માનવીય પહેલ, રખિયાલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એકલા અને ગભરાયેલા બાળકને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવ્યો.
27 सित. 2026
हॉशियारपुर हाईवे पर सड़क दुर्घटना में महिला की मौत, बेटे को चोट
हॉशियारपुर हाईवे पर हुई सड़क दुर्घटना में एक महिला की मौत और उसके बेटे को चोट लगी, पुलिस ने बताया।
27 सित. 2026
અમદાવાદ: પ્રેમ લગ્ન બાદ પરિણીતાએ માતાજી આવ્યાનો ડોળ કરી ૨૦ સંબંધીઓને ફટકાર્યા, કારણ જાણી ચોંકી જશો
અમદાવાદના બોપલ વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાંઓ પર ગુસ્સે થઈ માતાજી આવ્યાનો ઢોંગ રચ્યો અને સમાધાન માટે બોલાવેલા ૨૦ સંબંધીઓની ધોલાઈ કરી નાખી. જોકે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની દરમિયાનગીરી બાદ આખરે તેનો ઢોંગ ખુલ્લો પડી ગયો.
27 सित. 2026
રાજ્યમાં ઓટો રિક્ષા ભાડામાં વધારાને મંજૂરી, આજથી અમલ શરૂ
રાજ્ય સરકારે ઓટો રિક્ષા ચાલકોની ભાડા વધારાની માંગણીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નવા નિયમ મુજબ, પ્રથમ 1.2 કિલોમીટર માટે ₹25 ભાડું ચૂકવવું પડશે, જેનો અમલ આજથી શરૂ થયો છે.
27 सित. 2026
पालामू में मोटरसाइकिल टक्कर से युवा की मौत, पाँच घायल
पालामू जिले में मोटरसाइकिल टक्कर से एक युवा की मृत्यु हुई और पाँच लोग घायल हुए।
27 सित. 2026