🔥 TRENDING Haryana Congress launches statewide pr... રાજકોટ: સસ્તા વ્યાજની લાલચ આપી જમીન પચ... CM Orders Immediate Rescue of Stranded... સગનપુરા માં 2 વર્ષથી પાણીની ટાંકી બંધ,... Uttarakhand CM Praises First Phase of... Delhi Alcohol Prices Set to Rise This...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

Grihalakshmi Scheme Under Review: New Guidelines Mandate Head of Family’s Aadhaar and 17 Questions

The Karnataka government has released new guidelines for the Grihalakshmi scheme, introducing 17 mandatory questions and requiring the family head’s Aadhaar for eligibility.

23 Sep 2026

હિંમતનગર પાસે ગરનાળામાં પડી જતાં બે યુવકોના મોત

હિંમતનગર નજીક કાંકણોલ પાસે નેશનલ હાઇવે પર બાઈક ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે અથડાતાં બે યુવકો પાણીમાં પડી ગયા હતા, જેના કારણે બંનેના મોત નીપજ્યા હતા.

23 Sep 2026

ડીંડોલીના રત્નકલાકારના અંગદાનથી ૪ વ્યક્તિઓને મળ્યું નવજીવન

ગણેશ ઉત્સવ દરમિયાન બ્રેઇન ડેડ જાહેર થયેલા ડીંડોલીના રત્નકલાકારના પરિવારે અંગદાનનો ઉત્તમ નિર્ણય લઈને ૪ જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું.

23 Sep 2026

સુણેવકલ્લામાં પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે

સુણેવકલ્લા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે, જ્યાં ગ્રામજનોને પાણી ખરીદવું પડે છે. બીજી તરફ, પાણીની લાઈનમાં થયેલા લીકેજને કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી રહ્યું છે.

23 Sep 2026

Assam Transfers Elephants: Post‑Relocation Monitoring Begins

Assam authorities have moved a group of elephants to a new habitat and are now tracking their adjustment after the transfer.

23 Sep 2026

મહુવા: બુધલેશ્વર ગામના આશિષભાઈ પટેલ ગુમ, પરિવારજનોની શોધખોળ

સુરત જીલ્લાનાં મહુવાતાલુકાના બુધલેશ્વર ગામના રહેવાસી આશિષભાઈ દિનેશભાઈ પટેલ સવારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે. તેમના પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

23 Sep 2026

ખેડા: નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ કાલસર પાસેથી મળ્યો

ખેડા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવક રાકેશભીયા મહેરાનો મૃતદેહ કાલસર કેનાલ પાસેથી મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

23 Sep 2026

Kalinga Ghat in Bhubaneswar Closed by Authorities

Officials have ordered the closure of Kalinga Ghat on the Mahanadi River in Bhubaneswar, urging the public to avoid the area until further notice.

23 Sep 2026

સાબરકાંઠા-: વડાલી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રેખા પરમારના પતિના અવસાન બાદ શોકસભા યોજાઈ..

સાબરકાંઠા જિલ્લાના-: વડાલી શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ રેખા પરમારના પતિ અલ્પેશના આકસ્મિક અવસાન બાદ તેમના નિવાસસ્થાને શોકસભા યોજાઈ હતી,જેમાં અનેક કોંગ્રેસ આગેવાનોએ હાજરી આપી..

23 Sep 2026

હિંમતનગર નજીક ગરનાળામાં પડી જતા બે યુવકોના મોત

સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઇવે પર ગરનાળામાં પડી જતાં બે યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહોને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાઈ છે.

23 Sep 2026

Six youths drown in Ganga idol immersion near Champapur, Bihar; three rescued

Six young men went to the Ganga near Champapur village for a Karma Dharma Puja idol immersion and fell into the water. Three were rescued, one body was recovered and two are still missing.

23 Sep 2026

પેટલાદ એસટી ડેપો: મુતરડીના નવીનીકરણનું કામ પૂર્ણ, ગુણવત્તા પર સવાલો યથાવત

ગઈકાલે ગુણવત્તા સામે ઉઠેલા સવાલો બાદ પેટલાદ એસટી ડેપો ખાતે જૂની મુતરડીના નવીનીકરણનું કામ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે, કામની ટકાઉપણું અને ગુણવત્તા અંગે હજુ પણ પ્રશ્નો યથાવત છે.

23 Sep 2026
📲Get App