Local
સાબરકાંઠા-અરવલ્લી માટે રેલવે વિકાસની મહત્વપૂર્ણ રજૂઆત
સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે મુલાકાત કરી અને સાબરકાંઠા-અરવલ્લીના રેલવે વિકાસ માટે મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી.
09 Aug 2026
કામરેજ ના ડુંગરા ગામે આવેલ આશ્રમશાળામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી.
કામરેજ તાલુકાના ડુંગરા ગામે આવેલ આશ્રમ શાળામાં કામરેજ તાલુકા હળપતિ -આદિવાસી સેવા સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ રાઠોડ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ ,પરંપરા અને વારસાને ઉજાગર કરવામાં આવ્યો હતો.
09 Aug 2026
Tiger Terror in Damoh
A tiger has been spotted in the Rjapura jungle of Damoh, Madhya Pradesh, causing fear among villagers. The tiger recently attacked and killed a buffalo.
09 Aug 2026
Delhi Roads Damaged
Delhi's roads have been severely damaged after the rain. The condition of the roads is a major concern for commuters.
09 Aug 2026
Udaipur Pays Tribute to Freedom Fighters
Udaipur's Gulab Bagh hosted a floral tribute ceremony to honor freedom fighters on August Kranti Diwas and World Tribal Day. The event saw a collective singing of Gandhi's favorite hymns.
09 Aug 2026સુરત: કાપોદ્રા-હીરાબાગ રોડ પર ભુવો પડતાં સ્થાનિકોમાં ચિંતા
સુરતના કાપોદ્રા-હીરાબાગ સ્ટેશન રોડ વિસ્તારમાં રસ્તા પર ભુવો પડવાની ઘટના બની છે. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં સાવચેતીનો સંદેશો ફેલાવાયો છે.
09 Aug 2026
Indore: 51,000 Trees Planted
A massive tree plantation drive was held in Indore's Revati Range Tekri, where 51,000 trees were planted. The event saw participation from thousands of city residents and school children.
09 Aug 2026કામરેજ ચાર રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ સંપન્ન
કામરેજ ચાર રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓએ આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનો સંદેશ આપ્યો હતો.
09 Aug 2026
Kerala Lottery SK-47 Results Released: Winning Numbers and Prize Details
The Kerala State Lottery announced the winning numbers for the Suvarna Keralam SK-47 draw held on 3 April 2026. Winners can check prizes and claim rewards through official channels.
09 Aug 2026
Ujjain: Shyamu Elephant Ruled Unfit
The forest department has declared Shyamu elephant unfit for the Mahakal royal procession. Soma elephant has undergone a trial run as a replacement.
09 Aug 2026
કલાદરા ગામમાં અંડરપાસની માંગ સાથે ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન
ભરૂચ જિલ્લાના દહેજ તાલુકાના કલાદરા ગામે અંડરપાસની તાત્કાલિક માંગને લઈને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું. યોગ્ય કાર્યવાહી ન થતાં ચીમકી ઉચ્ચારાઈ.
09 Aug 2026
Bus Collides with Truck, Falls Off Bridge Injuring 40 in Andhra Pradesh
A bus collided with a truck on a bridge in Andhra Pradesh, causing the vehicle to fall and injuring 40 passengers.
09 Aug 2026