Local
भारत गेट के स्विमिंग पूल में गंदे पानी से पक्षियों की जान का खतरा
भारत गेट स्थित स्विमिंग पूल में जमा गंदे पानी के कारण स्थानीय पक्षियों के जीवन पर संकट मंडराने लगा है। पानी की बदहाली पक्षियों के लिए जानलेवा साबित हो सकती है।
26 Sep 2026
Kanak Digital Airs 5PM Headlines on 26 September 2026
Kanak Digital broadcast its 5PM headline bulletin on 26 September 2026, summarizing the day's top stories.
26 Sep 2026
Bear climbs tree to escape heavy rain in Nilagiri, Odisha; rescue underway
A wild bear in Nilagiri, Odisha, took refuge on a tree as heavy rain battered the region, prompting forest officials to initiate a rescue operation.
26 Sep 2026ડિંડોલી-ખરવાસા નહેરોમાંથી 3,000થી વધુ ગણેશ પ્રતિમાઓનું પુનઃવિસર્જન
ગણેશોત્સવ બાદ ડિંડોલી-ખરવાસા વિસ્તારની નહેરોમાં અર્ધવિસર્જિત હાલતમાં મળી આવેલી 3,000થી વધુ ગણેશ પ્રતિમાઓને શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા બહાર કાઢી મગદલ્લા ઓવારા ખાતે શ્રદ્ધાપૂર્વક પુનઃવિસર્જિત કરવામાં આવી.
26 Sep 2026ਹੁਸ਼ਿਆਰਪੁਰ 'ਚ ਟਰੱਕ ਡਰਾਈਵਰ ਨੂੰ ਆਈ.ਟੀ.ਆਈ. ਕੋਲ ਆਇਆ ਹਾਰਟ ਅਟੈਕ
ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਦੇ ਆਈ.ਟੀ.ਆਈ. ਦੇ ਨੇੜੇ ਵਾਪਰੀ ਇੱਕ ਦਰਦਨਾਕ ਘਟਨਾ ਵਿੱਚ ਇੱਕ ਟਰੱਕ ਡਰਾਈਵਰ ਨੂੰ ਅਚਾਨਕ ਹਾਰਟ ਅਟੈਕ ਆ ਗਿਆ।
26 Sep 2026
માંડવીના ગામતળાવ બુજરંગ મહિલા મંડળ દ્વારા મઢી સુગર ફેક્ટરીમાં ભજન સંધ્યા
માંડવી તાલુકાના ગામતળાવ બુજરંગ મહિલા મંડળ દ્વારા મઢી સુગર ફેક્ટરી ખાતે સાંસ્કૃતિક ઉત્સવ સમિતિના આમંત્રણથી ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
26 Sep 2026કામરેજમાં ગણેશ વિસર્જનના દિવસે બે દુર્ઘટનાઓમાં ૭નાં મોત, અનેક પરિવારો શોકમાં
કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જનના પવિત્ર દિવસે બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. એક તરફ જ્યાં ભક્તો ગણપતિ બાપ્પાને વિદાય આપી રહ્યા હતા, ત્યાં બીજી તરફ અકસ્માત અને ડૂબી જવાની ઘટનાઓએ અનેક પરિવારોને કાયમી દુઃખ આપ્યું.
26 Sep 2026
સ્વચ્છતા અને ગુણવત્તા નહીં તો ₹૩,૮૫૦ કરોડની ગ્રાન્ટ બંધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મનપા-નગરપાલિકાઓને કડક ચીમકી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યની તમામ મનપા અને નગરપાલિકાઓના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જો શહેરોમાં સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત કામગીરી નહીં જણાય તો ₹૩,૮૫૦ કરોડની ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો નહીં મળે.
26 Sep 2026
NH-53 Road Collapse Near Hazari Chhak: Separator Submerges in Paradip
A section of NH-53 near Hazari Chhak in Paradip collapsed, causing a separator to sink into the road.
26 Sep 2026
Kanak News Odisha airs 12NOON Headlines on 26 Sep 2026
Kanak News Odisha broadcast its 12NOON Headlines segment on 26 September 2026, featuring Odia breaking news.
26 Sep 2026
Rajasthan: Bhivadi Industrial Area Suffers Devastating Fire, Smoke Visible from Distant Horizons
A severe fire broke out in the Bhivadi industrial zone of Rajasthan, producing dense smoke that could be seen from far away.
26 Sep 2026કડોદરા નગરપાલિકા દ્વારા આંગણવાડી કાર્યકરો, હેલ્પર અને આશા વર્કરોનું સન્માન
કડોદરા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારના ‘આંગણ સેવા ઉત્સવ’ નિમિત્તે આંગણવાડી વર્કર, હેલ્પર અને આશા વર્કરોના યોગદાનને બિરદાવવા એક સન્માન સમારોહ યોજાયો હતો. સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અંકુર દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
26 Sep 2026