🔥 TRENDING रेलवे स्टेशनों पर यात्रियों की सुरक्षा... First Look at Hogwarts Feast in HBO's... Allu Arjun Reacts to Raaka's Latest Up... Hollywood Icons Glenn Close and Ridley... सीतापुर के तंबौर में भंवरी शाहपुर गांव... Sikkim's Dzongu Valley Buzzes with But...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન,સ્વાસ્થ્ય અને સુખાકારી પર ભાર..

સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર અંતર્ગત આયોજિત આ સ્વાસ્થ્ય તપાસ કેમ્પનો ઉદ્દેશ્ય સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારોને એક જ સ્થળે વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો..

01 Oct 2026

હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ માટે RRR પદ્ધતિ અને કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન..

હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ અભિયાન અંતર્ગત નાગરિકોને 'રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ' (RRR) પદ્ધતિ અપનાવવા અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા..

01 Oct 2026

पार्किंग के साथ ठेले-रेहड़ियों का जमावड़ा, K-ब्लॉक के पार्क पर बढ़ी परेशानी; RWA की शिकायतें बेअसर

कालकाजी K-ब्लॉक में पार्किंग का कब्जा! शिकायतों के बावजूद कार्रवाई नहीं, पार्क गेट भी वाहनों से घिरा

01 Oct 2026

भागलपुर बियाडा में गंगा पर 1000 सीटर वेसल का संचालन शुरू, बाबूपुर घाट पर होगी वाहनों की आवाजाही ।भागलपुर व‍िक्रम‍श‍िला पर सेतु बंद तो गंगा बनेगी सहारा।

भागलपुर के बियाडा में गंगा नदी पर 1000 सीटर बड़े वेसल के संचालन की तैयारी पूरी हो चुकी है। बाबूपुर घाट पर वाहनों के लिए अलग प्रवेश और निकास की व्यवस्था की जाएगी।

01 Oct 2026

जीएम कार्यालय के सामने सड़क निर्माण रोके जाने से स्थानीय लोगों में रोष, यातायात बाधित

जीएम कार्यालय के समक्ष अचानक सड़क निर्माण कार्य रोके जाने के विरोध में स्थानीय लोगों ने प्रदर्शन किया, जिससे यातायात व्यवस्था पूरी तरह ठप हो गई।

01 Oct 2026

સુરતમાં વગર વરસાદે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતાં પાલિકાની કામગીરી સામે સવાલો

સુરતના મુગલીસરા વિસ્તાર નજીક વરીયાવી બજાર મેઈન રોડ પર અચાનક મોટો ભૂવો પડી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ વિના જ થયેલા આ ધોવાણને કારણે પાલિકાના વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

01 Oct 2026

સુરતમાં ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ્સમાં મેગા ડ્રાઇવ: સ્વચ્છતા અને કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટ્સ સામે એક સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લોકોના આરોગ્યની સુરક્ષાને પ્રાધાન્ય આપીને આ મેગા ડ્રાઇવ યોજાઈ હતી.

01 Oct 2026

સુરતમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં 58 લાખનો ફાળો

મા ભોમની રક્ષા કરતા વીર જવાનો અને તેમના પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉજવાતા સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સુરતીલાલાઓએ 2025-26 માટે 58 લાખ રૂપિયાનો ફાળો આપ્યો છે.

01 Oct 2026

सुमेरपुर: ग्राम पंचायत बाबा गांव के वार्ड 6 से हरीश भाई सैन निर्विरोध वार्डपंच चुने गए

ग्राम पंचायत बाबा गांव के वार्ड नंबर 6 के निवासियों ने श्री हरीश भाई सैन को निर्विरोध वार्डपंच चुना है। वार्डवासियों ने उनका माल्यार्पण कर स्वागत किया और पूर्ण समर्थन देने का संकल्प लिया।

01 Oct 2026

ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ત્રિદિવસીય સફાઈ અભિયાનનો પ્રારંભ

ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરભરમાં સફાઈનો સંકલ્પ લેવાયો છે. જવાહર મેદાનથી આ ત્રિદિવસીય સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.

01 Oct 2026

પલસાણા તાલુકામાં 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૬' અંતર્ગત સઘન સફાઈ અભિયાન

સુરત જિલ્લાના પલસાણા તાલુકાની કડોદરા-ચલથાણ નગરપાલિકામાં 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૬' અભિયાન હેઠળ સામૂહિક શ્રમદાન દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

01 Oct 2026

બોટાદ: રાણપુર CHCમાં અમૃતમ યોજના હેઠળ ગેરકાયદે નાણાં ઉઘરાવ્યાના ગંભીર આક્ષેપ, તપાસના આદેશ રદ

બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં અમૃતમ યોજના હેઠળ ગેરકાયદે નાણાં ઉઘરાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તે રદ કરવામાં આવ્યા છે.

01 Oct 2026
📲Get App