Crime
તલોદ-મજરા રોડ પર કારની ટક્કરે બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ
તલોદ-મજરા રોડ પર એક કાર ચાલકે જોયા વગર ટર્ન લેતાં બાઇક સવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
27 Sep 2026
Kunal Ghosh Claims Second Attack in 24 Hours, Accuses Kill Attempts
Kunal Ghosh has alleged that he was targeted twice within a 24‑hour period, stating that the incidents were attempts to kill him.
27 Sep 2026
Bihar Garage Owner Killed in Shooting; Police Launch Raids
A garage owner in Bihar was shot dead by two unidentified assailants, prompting police to conduct raids in the area.
27 Sep 2026
Head Constable Heeralal Commits Suicide by Hanging at R.A.C. Camp in Tonk, Rajasthan
A 54‑year‑old Head Constable, Heeralal, hanged himself from a tree at the R.A.C. 9th Battalion camp in Tonk, Rajasthan. Police have found no suicide note and are investigating the motive.
27 Sep 2026
આણંદ: ખોટું પેઢીનામું બનાવી મિલકત પચાવી પાડવાના આરોપમાં 9 સામે ગુનો, 2ની ધરપકડ
આણંદમાં ખોટું પેઢીનામું બનાવી મિલકત પચાવી પાડવાના ગંભીર આરોપસર યાસ્મીનબેન સહિત 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઇરફાન મેમાણ અને જાવેદ મેમાણની ધરપકડ કરી છે.
27 Sep 2026સુરતમાં સગીરા પર દુષ્કર્મ: શરીફ શેખની ધરપકડ
સુરતમાં સગીરાઓ સામેના જાતીય અત્યાચારના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સલાબતપુરા વિસ્તારમાં ધોરણ 12ની 16 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.
27 Sep 2026
ભરૂચ: સાઈ પેટ્રોલ પંપ પર મહિલા કર્મચારી અને ગ્રાહક વચ્ચે મારામારી
ભરૂચના તવરા રોડ પર આવેલા સાઈ પેટ્રોલ પંપ પર એક મહિલા કર્મચારી અને ગ્રાહક વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
27 Sep 2026
Supreme Court Orders Action Against Mau SPs Over Casual Approach in 2023 Criminal Case Trial
The Supreme Court has directed that action be taken against the SPs of Mau district for their casual approach in the trial of a criminal case that began in 2023.
27 Sep 2026
Namsai Police Arrest Fifth Accused in Child Trafficking Probe, 51 Children Rescued
In Namsai, Arunachal Pradesh, police have detained the fifth suspect in a child trafficking investigation, bringing the total number of rescued children to 51.
27 Sep 2026
Two abducted by NSCN militants in Tirap district of Arunachal Pradesh
NSCN militants abducted two individuals in Tirap district of Arunachal Pradesh, officials said.
27 Sep 2026
Two Jaipur Police Constables Arrested for Harassing Woman After Liquor Party
Two constables of the Jaipur police were taken into custody after a neighbor complained of verbal abuse and harassment following a liquor gathering in a local society.
27 Sep 2026સુરતમાં તેરે નામ ચોકડી પાસે ટેમ્પોચાલક અને ભાઈ પર બોલેરો સવાર ચાર શખ્સોનો જાહેરમાં હુમલો, વીડિયો વાયરલ
સુરતના પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં થયેલા ધીંગાણાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બોલેરો પિકઅપ સવાર ચાર શખ્સોએ ટેમ્પોચાલક અને તેના ભાઈ પર પાઈપ અને ઢીકાપાટુનો વરસાદ વરસાવ્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
27 Sep 2026