Crime
Three Bihar Police Officers Suspended Over Alleged Extortion Linked to Cattle‑laden Truck in Kishanganj
Bihar’s Superintendent of Police, Santosh Kumar, suspended the Kishanganj police station head, an assistant inspector and a constable after accusations of illegal money‑collection tied to a cattle‑laden truck.
24 Sep 2026ડ્રાઇવર પાસે દસ્તાવેજો હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા રૂ. 10,000 નો દંડ ફટકારાયો
એક ડ્રાઇવરનો આરોપ છે કે તેની પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં ટ્રાફિક પોલીસે અહંકારમાં આવીને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો છે.
24 Sep 2026
BJP Jalandhar secretary Ashwini Atwal's house attacked at night; windows broken, women hurt
Late night attackers smashed car windows at the residence of BJP Jalandhar secretary Ashwini Atwal, injuring several women present.
24 Sep 2026
જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા ૧ વર્ષથી ફરાર એન.ડી.પી.એસ. એક્ટના આરોપીને સાણંદ GIDCમાંથી ઝડપી પાડાયો
જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર કુખ્યાત વોન્ટેડ આરોપી સોનુકુમાર ચુનીલાલ સિંહને સાણંદ GIDC વિસ્તારમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
24 Sep 2026બહેરામપુરા ચોકી પાસે યુનિફોર્મ વિના વાહનચાલકો પાસેથી તોડફોડની ઉઘરાણી
બહેરામપુરા ચોકી નજીક કેટલાક પોલીસકર્મીઓ દ્વારા યુનિફોર્મ વિના વાહનચાલકોને રોકીને ચેકિંગના નામે તોડફોડ ઉઘરાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે.
24 Sep 2026
સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ દ્વારા DGFT-ICEGATE પોર્ટલ પર બનાવટી DSC કૌભાંડનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસે વિદેશી એક્સપોર્ટ માટે RoDTEP યોજનાનો લાભ લેવા બનાવટી ડિજિટલ સહી પ્રમાણપત્ર (DSC) બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કેસમાં ઉત્તરપ્રદેશના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
24 Sep 2026
ED raids 27 GMADA sites over alleged money‑laundering; Punjab govt approaches High Court
The Enforcement Directorate conducted raids at 27 locations linked to the Greater Mohali Area Development Authority on Wednesday, continuing its probe into alleged financial irregularities and money‑laundering. The Punjab government filed an application in the High Court late at night and a warrant officer was appointed.
24 Sep 2026
ED raids 27 sites in Punjab over alleged GAMADA financial irregularities
The Enforcement Directorate conducted raids at 27 locations in Mohali on Wednesday, probing alleged financial misconduct and money‑laundering linked to the Greater Mohali Area Development Authority.
24 Sep 2026
शास्त्री नगर में 25 वर्षीय पोते ने चाकू से गोदकर की दादी की निर्मम हत्या
दिल्ली के शास्त्री नगर में एक सनसनीखेज वारदात सामने आई है, जहाँ एक 25 वर्षीय पोते ने अपनी दादी की चाकू से गोदकर हत्या कर दी। पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है।
24 Sep 2026
माँ दुर्गा कि प्रतिमा से लाखों के गहने चोरी
भभुआ शहर के दक्षिण मोहल्ला स्थित वार्ड संख्या 20मेंमां दुर्गा कि प्रतिमा से 10लाख के गहने चोरी पुलिस जांच में जुटी
24 Sep 2026
Power lineman killed as Kuki and Naga villages attacked in Manipur
A power lineman lost his life while Kuki and Naga villages in Manipur were under attack.
24 Sep 2026
ચાસવડ દૂધ મંડળીની સભામાં રૂ. 1.69 કરોડની ઉચાપત મુદ્દે હોબાળો
નેત્રંગ તાલુકાની ચાસવડ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં રૂ. 1.69 કરોડની ઉચાપતના મામલે ભારે હોબાળો મચ્યો હતો. બરતરફ કરાયેલી અગાઉની સમિતિના સભ્યોએ સભામાં ઘૂસી હોબાળો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.
24 Sep 2026