अपराध
સુરતમાં તાપી નદીમાં ગણપતિ વિસર્જન વખતે ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત
સુરત શહેરમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. તાપી નદીમાં ત્રણ યુવાનો ડૂબી જતાં તેમનું મોત થયું છે.
25 सित. 2026
गोलोकगंज में डाकू गिरफ्तार, चुराया गया सोना और नकद वसूला
गोलोकगंज में पुलिस ने एक डाकू को गिरफ्तार किया और हाल ही में हुई चोरी में चुराए गए सोने और नकदी को वसूल लिया।
25 सित. 2026
दमोह में जुआ फड़ पर कार्रवाई के बाद मौत, ग्रामीणों ने पुलिस पर पथराव
दमोह में जुआ फड़ पर पुलिस की कार्रवाई में एक व्यक्ति की मौत के बाद ग्रामीणों ने पुलिस पर पथराव किया, जिससे एसडीएम और कई पुलिसकर्मी घायल हुए।
25 सित. 2026સુરત ક્રાઈમ બ્રાન્ચની 'ઓપરેશન ટ્રેપ': 460 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાસતા ફરતા ગુનેગારોને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચે 'ઓપરેશન ટ્રેપ' હાથ ધર્યું હતું, જેમાં કુલ 460 આરોપીઓને દબોચી લેવાયા છે.
25 सित. 2026સુરતમાં જમીન દલાલ હત્યા કેસ: 10 લાખની સોપારી આપનાર મુખ્ય આરોપી મુબારક પટેલ કોર્ટમાં હાજર
ગત 31 ઓગસ્ટની રાત્રે સુરતના વેડરોડ છેડે થયેલી જમીન દલાલ ફૈઝલ ફત્તાની હત્યાના મુખ્ય સૂત્રધાર, મુબારક પટેલે પોલીસને ત્રણ અઠવાડિયા સુધી ચકમો આપ્યા બાદ કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે. તેણે હત્યારાઓને 10 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું સામે આવ્યું છે.
25 सित. 2026સુરતમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રની ચાકુ મારી હત્યા, આરોપી ઝડપાયો
વેસુ વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાને થયેલી મામૂલી બોલાચાલી બાદ એક મિત્રએ બીજા મિત્રની ગળાના ભાગે ચાકુ મારી હત્યા કરી નાખી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
25 सित. 2026સુરતમાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટતાં 19 વર્ષીય યુવકનું મોત
સુરતના અશ્વિનીકુમાર રોડ પર શિવનગર નજીક એક એપાર્ટમેન્ટમાં રૂમની છતનો સ્લેબ ધરાશાયી થતાં 19 વર્ષીય ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.
25 सित. 2026
ED ने मोहाली में 50 घंटे की छापेमारी, 8 अधिकारियों को हिरासत में
ED ने मोहाली में 50‑घंटे की छापेमारी की, 8 अधिकारियों को हिरासत में ले लिया, जबकि वह AAP नेताओं से जुड़ी साक्ष्य खोज रहा है।
25 सित. 2026સુરત અને ભાવનગરના તબીબોના આપઘાત: રાજ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા
સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ભાવનગરના એનાટોમી વિભાગના પ્રોફેસરના આપઘાતના બનાવ બાદ તબીબી આલમમાં શોકનો માહોલ છે. રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ઘટનાઓને અત્યંત દુઃખદ ગણાવી ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસના આદેશ આપ્યા છે.
25 सित. 2026
जमुई नाबालिग फोटो शेयर करने पर सीएमओ के स्टेनो पर एफआईआर दर्ज
पटना सचिवालय थाना में सीएमओ के स्टेनोग्राफर सागर प्रसाद और अन्य पर जमुई की नाबालिग पीड़िता की तस्वीर सोशल मीडिया पर साझा करने के लिए एफआईआर दर्ज की गई।
25 सित. 2026
सेवानिवृत्त सरकारी कर्मचारी को बाग़ में मोर को खिलाते समय करघी से मार दिया गया
सेवानिवृत्त सरकारी कर्मचारी को बाग़ में मोर को खिलाते समय करघी से घातक रूप से मार दिया गया, पुलिस अब आरोपी की तलाश में है।
25 सित. 2026સુરતમાં મહિલાઓની ઢાલ બનાવી ગાંજાની હેરાફેરીનો પ્રયાસ, પોલીસની સતર્કતાથી પ્લાન નિષ્ફળ
સુરત પોલીસે મહિલાઓને ઢાલ બનાવી માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓના નવા કીમિયાને ઝડપી પાડ્યો છે. રાંદેર વિસ્તારમાંથી એક યુવતી પાસેથી 10 કિલોથી વધુ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.
25 सित. 2026