अपराध
અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા પ્રોહીબીશનના 8 ગુનામાં વોન્ટેડ બુટલેગર પ્રકાશ ઉર્ફે બુલુર ઝડપાયો..
અમદાવાદ ગ્રામ્ય LCB એ વસ્ત્રાલ વિસ્તારમાંથી પ્રોહીબીશનના 8 ગુનામાં ફરાર બુટલેગર પ્રકાશ ઉર્ફે બુલુર રાજપુતને ઝડપી પાડ્યો છે. આ બુટલેગર લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો..
25 सित. 2026અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: 5 કરોડના કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યુગાન્ડાના એક નાગરિક પાસેથી લગભગ 5 કરોડ રૂપિયાનું 981 ગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે.
25 सित. 2026
शहडोल में कबाड़ के ठिकाने पर पुलिस की दबिश, 20 लाख से अधिक का माल जब्त, मेरठ के आरोपी को हिरासत में
एमपी पुलिस ने शहडोल के कबाड़ के ठिकाने पर दबिश कर 20 लाख से अधिक मूल्य का माल जब्त किया और मेरठ के आरोपी को हिरासत में लिया।
25 सित. 2026સુરતમાં વીમા પોલિસીના નાણાં અપાવવાના બહાને દોઢ કરોડથી વધુની સાયબર છેતરપિંડી
સુરત શહેરમાં વીમા પોલિસીના નાણાં પરત અપાવવાની લાલચ આપી એક નાગરિક સાથે દોઢ કરોડથી વધુની જંગી રકમની સાયબર છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
25 सित. 2026સુરતના અમરોલી ચાર રસ્તા પાસે એમ.એન. જ્વેલર્સમાં ભીષણ આગ: લાખોની નુકસાનીની આશંકા, જાનહાનિ ટળી
સુરતના અમરોલી ચાર રસ્તા પાસે આવેલા એમ.એન. જ્વેલર્સના શો-રૂમમાં ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટા આર્થિક નુકસાનની આશંકા છે.
25 सित. 2026
અરવલ્લી: નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ATM ચોરીનો પ્રયાસ કરતા એક ઇસમ ઝડપાયો..
અરવલ્લી જિલ્લામાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ ATMમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બાયડ પોલીસ સ્ટેશનની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી..
25 सित. 2026સુરત ગ્રામ્યમાં ગણેશ વિસર્જન માટે 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે 2500થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
25 सित. 2026
नवादा में 207 लीटर विदेशी शराब बरामद, क्रेटा कार जब्त, एक गिरफ्तार
वारिसलीगंज थाना क्षेत्र में पुलिस ने अवैध शराब के खिलाफ अभियान चलाते हुए 207 लीटर विदेशी शराब और एक क्रेटा कार जब्त की है। इस मामले में एक आरोपी को गिरफ्तार किया गया है।
25 सित. 2026
लुधियाना के मुख्य बाजार में बाइक पर चढ़े लुटेरे ने बुजुर्ग महिला का बैग छीन लिया
लुधियाना के मुख्य बाजार में दिनदहाड़े में एक बुजुर्ग महिला का बैग बाइक पर चढ़े लुटेरे ने छीन लिया और फरार हो गया।
25 सित. 2026
जालंधर में 1 किग्रा हेरोइन और दो देसी पिस्तौल वाले दो लोगों को गिरफ्तार
जालंधर पुलिस ने एक किलोग्राम हेरोइन, दो देसी पिस्तौल, मैगजीन और दो कारतूस बरामद कर दो संदिग्धों को हिरासत में लिया।
25 सित. 2026
दिल्ली आश्रम में दो हत्याओं के आरोपी को 32 साल बाद गिरफ्तार
पुलिस ने 1992 में दिल्ली आश्रम में हुई दो हत्याओं के संदिग्ध को 32 साल बाद गिरफ्तार कर लिया।
25 सित. 2026
स्विट्ज़रलैंड‑दिल्ली उड़ान से पहले नशे में पकड़े गए एयर इंडिया को‑पायलट को निलंबित
एक एयर इंडिया को‑पायलट को स्विट्ज़रलैंड‑दिल्ली उड़ान से पहले नशे में पाया गया और जांच के दौरान उन्हें निलंबित कर दिया गया।
25 सित. 2026