अपराध
સાબરકાંઠા: હિંમતનગરના કાટવાડમાં લગ્નના છ જ મહિનામાં પરિણીતાનો આપઘાત,સાસરીયા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો..
હિંમતનગરના કાટવાડ વિસ્તારમાં લગ્નના માત્ર છ મહિનામાં જ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો.આ ઘટનાબદ્ધ મૃત્યુ માટે પરિણીતાની સાસરીયા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે.જેમાં હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ. કે. પટેલ નુ નિવેદન..
26 सित. 2026
अमृतसर में पुलिस और बदमाशों की मुठभेड़: केशव शिवाला गैंग के तीन शूटर घायल
अमृतसर के छेहरटा इलाके में पंजाब पुलिस और केशव शिवाला गैंग के बीच मुठभेड़ हुई, जिसमें तीन शूटर घायल हो गए।
26 सित. 2026રાજકોટ: સનસાઇન વેલનેસ સ્પામાં ચાલતા દેહ વ્યાપાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો સપાટો..
રાજકોટ શહેરમાં સનસાઇન વેલનેસ સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધાનો એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેઈડ દરમિયાન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
25 सित. 2026
जालंधर में चौकीदार पर हमले के तीन आरोपी कुछ ही घंटों में गिरफ्तार
जालंधर पुलिस ने चौकीदार पर हमले की जाँच कुछ ही घंटों में पूरी कर तीन आरोपियों को गिरफ्तार किया।
25 सित. 2026
जालंधर में मिट्टी विवाद में 55 वर्षीय गुरनाम सिंह की हत्या
जालंधर में मिट्टी विवाद के दौरान 55 वर्षीय गुरनाम सिंह की हत्या हुई, स्थानीय रिपोर्टों के अनुसार।
25 सित. 2026
अमृतसर में पुलिस‑शूटरों की टकराव, केशव शिवाला गैंग के तीन शूटर घायल
अमृतसर में पुलिस और केशव शिवाला गैंग के शूटरों के बीच टकराव में तीन शूटर घायल हुए।
25 सित. 2026
અમદાવાદ: મેઘાણીનગર પોલીસે બાઇક ચોરીના આરોપીને ઝડપી પાડયા
અમદાવાદના મેઘાણીનગર પોલીસે બાઇક ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
25 सित. 2026
अमृतसर में ड्रोन से गिराया गया पिस्टल बरामद
अमृतसर पुलिस ने ड्रोन से गिराए गए पिस्टल को बरामद किया, स्थानीय रिपोर्टों के अनुसार।
25 सित. 2026
लुधियाना के टिब्बा में तीन बच्चों का अपहरण, पुलिस ने मामला दर्ज किया
लुधियाना के टिब्बा इलाके से तीन बच्चों के लापता होने की सूचना मिलने पर पुलिस ने अपहरण का मामला दर्ज किया है।
25 सित. 2026
शिवपुरी में आँखों में मिर्च झोंक कर पीठ में चाकू से मारा गया युवक
शिवपुरी में एक युवक पर आँखों में मिर्च झोंकने के बाद पीठ में कई बार चाकू से हमला किया गया, पुलिस ने बताया।
25 सित. 2026
પાટણમાં :લાયસન્સ વિના ચાલતા ડેરી એકમમાંથી 10 હજાર લીટર છાશનો નાશ,FSSAI લાયસન્સ સસ્પેન્ડ..
લાયસન્સ વિના ચાલતા ડેરી એકમમાંથી 10 હજાર લીટર છાશનો નાશ કરવામાં આવ્યો છે.આ સાથે અન્ય એક ડેરી એકમનું FSSAI લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે..
25 सित. 2026
राजस्थान हाईकोर्ट ने सीकर ऑनर किलिंग के सभी आरोपी की जमानत खारिज
राजस्थान हाईकोर्ट ने 2019 के सीकर ऑनर किलिंग में सभी आरोपी की जमानत याचिकाएँ खारिज कर दीं, जहाँ प्रेम और गणपत के शव पहाड़ियों में फेंके जाने का आरोप है।
25 सित. 2026