अपराध
मानिपुर में फिर से हुई जातीय हिंसा, मानवाधिकार वॉच रिपोर्ट
मानवाधिकार वॉच ने मानिपुर में फिर से हुई जातीय संघर्षों का दस्तावेज़ तैयार किया, जिससे उत्तर-पूर्वी राज्य में बढ़ती तनाव की चिंता बढ़ रही है।
04 सित. 2026મહીસાગર: ખોટા લગ્ન કરાવી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા, દુલ્હન સગીર નીકળી
મહીસાગર જિલ્લામાં ખેડૂત પુત્ર સાથે ખોટી લગ્નવિધિ કરાવી ૫.૨૭ લાખ રૂપિયા પડાવી લેનાર ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ગેંગમાં સામેલ દુલ્હન સગીર વયની હોવાનું બહાર આવ્યું છે.
04 सित. 2026હિંમતનગર ગ્રામ્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદર રેતી ભરેલા ટ્રેક્ટરને ડીટેઇન ન કરવાના બદલામાં ફરિયાદી પાસે ₹2,000ની લાંચ માંગતા ઝડપાઈ ગયા હતા. મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા છટકામાં તેમને ₹1,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા.
04 सित. 2026અમદાવાદ શહેરમાં પોલીસની અપીલ બાદ ૪૭૭ હથિયારો જમા થયા
અમદાવાદ શહેર પોલીસ સેક્ટર-૧ દ્વારા 'શસ્ત્ર છોડો, શાંતિ અપનાવો' અભિયાન હેઠળ નાગરિકોએ સ્વેચ્છાએ ૪૭૭ હથિયારો પોલીસને સુપરત કર્યા છે.
04 सित. 2026
सीबीआई ने दिल्ली के व्यक्ति को पीएमओ अधिकारी बनकर धोखा देने के लिए मामला दर्ज किया
सीबीआई ने दिल्ली के एक व्यक्ति के खिलाफ पीएमओ अधिकारी बनकर दिखावा करने के आरोप में मामला दर्ज किया है।
04 सित. 2026
जंतर-मंतर पेपर लीक प्रदर्शन में दलित छात्रा के पिता पर हमला
दिल्ली के जंतर-मंतर में पेपर लीक मामले की प्रदर्शन के दौरान दलित छात्रा निशु आज़ाद के पिता संजय पर हमला हुआ।
04 सित. 2026ઈડર પોલીસે NDPS એક્ટ હેઠળ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના આબુરોડના ગુનેગારને ઈડર પોલીસે વિજયનગર ત્રણ રસ્તા પાસેથી દબોચી લીધો છે.
04 सित. 2026અંબાજી નજીક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત
અંબાજી પોલીસે કુંભારિયા ગામમાં દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 571 બોટલ-ટીન, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
04 सित. 2026
हरियाणा में पुलिस पुनर्गठन: आईपीएस आश्विन शेनवी को IG कारनाल रेंज नियुक्त
हरियाणा सरकार ने आईपीएस आश्विन शेनवी को इन्स्पेक्टर जनरल, कारनाल रेंज नियुक्त किया, साथ ही पाँच जिलों में नए एसपी लगाए जाएंगे।
04 सित. 2026
ओडिशा के सबसे wanted टुना हरिजन को छत्तीसगढ़ में 30 किमी पीछा कर पकड़ा गया
छत्तीसगढ़ में पुलिस ने ओडिशा के सबसे wanted अपराधी टुना हरिजन को 30 किमी की पीछा के बाद पकड़ा, जैसा कि प्रगतिवादी ने बताया।
04 सित. 2026
नवी मुंबई की स्कूल बस में नाबालिग का यौन शोषण, चालक गिरफ्तार
नवी मुंबई की स्कूल बस में नाबालिग पर यौन शोषण की घटना में चालक को गिरफ्तार कर हिरासत में भेजा गया।
04 सित. 2026
બોટાદમાં લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરતા બે વેપારીઓ SOGની જાળમાં ઝડપાયા, ₹5.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
બોટાદ શહેરમાં SOG પોલીસે લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરતા બે વેપારીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ₹5.58 લાખથી વધુ કિંમતના ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
04 सित. 2026