🔥 ट्रेंडिंग हरियाणा नियामक ने डिस्कॉम की 1,134 करो... एलपीयू चांसलर आशोक मित्तल ने कैंपस हिं... पीएनबी के शेयर गिरावट, आज के मूल्य व अ... बीजेपी ने पंजाब चुनावों के लिए दो‑दिन... असम सरकार ने सीएम के काफिले के दौरान स... असम पुलिस दिवस पर पाँच वरिष्ठ अधिकारी...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

अपराध

અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે મેગા નાઇટ કોમ્બિંગ કર્યું, 70 અસામાજિક તત્વો સહિત શકમંદોનું ચેકિંગ

ડીસીપી સહિતના 120થી વધુ પોલીસકર્મીઓ દ્વારા અમદાવાદના વટવા વિસ્તારમાં મેગા નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હિસ્ટ્રીશીટરો, બુટલેગરો અને નાર્કોટિક્સ સાથે સંકળાયેલા આરોપીઓ સહિત ઘણા શકમંદોની તપાસ કરવામાં આવી છે.

13 सित. 2026

પાટણના સમી તાલુકામાં બંધ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી 6 મહિનાની બાળકી મળી

પાટણ જિલ્લાના સમી તાલુકામાં એક બંધ જિનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી તરછોડાયેલી હાલતમાં 6થી 7 મહિનાની બાળકી મળી આવતા ચકચાર મચી છે. 112 જનરક્ષક ટીમે બાળકીને રેસ્ક્યુ કરીને ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડી છે.

13 सित. 2026

રામોલ પોલીસે મુસાફરોની ચોરી કરતી ટોળકીના બે આરોપીઓને ઝડપાવ્યા, કબજે કર્યા ₹1.3 લાખનો મુદ્દામાલ

રામોલ પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીના પરિણામે મુસાફરોની નજર ચૂકવી રોકડ ચોરી કરતી ટોળકીના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ ₹1,30,000નો મુદ્દામાલ કબજે કરાયો છે.

13 सित. 2026

धनबाद जंगल में मिली सिर कटे हुए नाबालिग लड़की; पुलिस ने मानव बलि के संदेह पर जांच शुरू

धनबाद के जंगल में एक नाबालिग लड़की के सिर कटे हुए शव की खोज हुई। पुलिस ने इस मामले की जाँच मानव बलि के संदेह के तहत शुरू की और प्रेम‑संबंधी पहलू पर भी ध्यान दे रही है।

13 सित. 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા-હંસપુરા વિસ્તારમાં 939.81 ગ્રામ મેફેડ્રોન સાથે 3 આરોપીઓને ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા-હંસપુરા વિસ્તારમાં કારમાંથી 939.81 ગ્રામ મેફેડ્રોન અને કુલ રૂ. 31.35 લાખ મૂલ્યનું માલ કબજે કરી 3 આરોપીઓને ધરપકડ કરી.

13 सित. 2026

ऑनलाइन लोन के नाम पर ठगी करने वाले दो लोग हुए गिरफ्तार

ऑन लाइन ठगी करने वाले दो आरोपी को पुलिस ने किया गिरफ्तार। पूछताछ जारी

13 सित. 2026

વ્યારામાં ગોલવાડ કા દાદાના મહાઆગમન પહેલાં વાતાવરણ ડહોળવાના આરોપે ચાર સામે ફરિયાદ..

વ્યારા શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન બેનર લગાવવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ ગોલવાડ કા દાદા ગણેશ મંડળના સભ્ય સાથે મારામારી કરવાના આરોપે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે...

13 सित. 2026

હિંમતનગર પોલીસે રીક્ષા ચોરીના બે ગુન્હાઓનો ભેદ ઉકેલી ટેવવાળા આરોપીને બે રીક્ષાઓ સાથે પકડી પાડ્યું

સાબરકાંઠા જિલ્લામાં રીક્ષા ચોરીના બે અલગ-અલગ ગુન્હાઓનો ભેદ ઉકેલતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીક્ષા ચોરી કરવાની ટેવવાળા રીઢા આરોપી સુરેશભાઈ વેલાજી ઠાકોરને પકડી પાડ્યું છે. આરોપી પાસેથી ચોરીની બે રીક્ષાઓ રિકવર કરવામાં આવી છે.

13 सित. 2026

कल्याणपुर थाना क्षेत्र के अंजना गांव में छापेमारी कर 5जिंदा कारतूस और गांजा किया बरामद

समस्तीपुर जिला के कल्यानपुर थाना कि पुलिस ने गुप्त सुचना पर थाना क्षेत्र अंजना गांव में छापेमारी किया जहां से पुलिस ने पांच जिंदा कारतूस 390ग्राम गांजा बरामद किया जबकि आरोपी भागने में सफल हो गया है। जिसकी पुलिस तलाश में छापेमारी कररही है

13 सित. 2026

बंगालोर मिरर ने जारी किया क्राइम फ़ाइल्स रिपोर्ट

बंगालोर मिरर ने 'क्राइम फ़ाइल्स' नामक रिपोर्ट प्रकाशित की है।

13 सित. 2026

दहनबाद में अवैध कोयला खान ढह गई, 2 मृत, कई फंसे

दहनबाद के एक अवैध कोयला खान में ढहाव हुआ, जिससे कम से कम दो मजदूर मारे गए और कई अन्य फंसे हुए हैं।

13 सित. 2026

झारखंड: अवैध कोयला खदान के धंसने से तीन की मौत, शिकारियों में दो महिलाएं शामिल

झारखंड में एक अवैध कोयला खदान के धंसने से तीन लोगों की मौत हो गई, जिनमें दो महिलाएं शामिल थीं। यह घटना क्षेत्र में अनियंत्रित खनन गतिविधियों से जुड़े लगातार खतरों को उजागर करती है।

13 सित. 2026
📲Get App