🔥 TRENDING गायजि बिहार विश्व प्रसिद्ध पितृपक्ष मह... પ્રાંતિજમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ક... UP Congress In-charge Calls for Equal... Uttar Pradesh’s Minor Parties Join Con... Mothers in Soreng Receive Aama Sashakt... Doctors Convert Delhi‑Aizawl Flight in...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Crime

Delhi Police Rescue 18-Year-Old Kidnapped and Assaulted in Two Hours

In a swift operation, Delhi police rescued an 18‑year‑old who had been kidnapped and beaten, freeing him after two hours and arresting five suspects.

24 Aug 2026

વાસણા પોલીસે ગુપ્તાનગરમાં નશાકારક કફ સિરપ વેચતા નેટવર્કને તોડ્યો, ૩૮૭ બોટલો અને રૂ. ૧.૫૧ લાખનું મુદ્રામાલ જપ્ત

વાસણા પોલીસએ ગુપ્તાનગરમાં નશાકારક કફ સિરપ વેચતા નેટવર્કને પર્દાફાશ કરી ૩૮૭ બોટલો અને રૂ. ૧.૫૧ લાખનું મુદ્રામાલ જપ્ત કર્યો.

24 Aug 2026

Punjab Police Confirm Viral Drug Video Originates from Jagraon

Punjab Police have confirmed that a widely circulated drug video originates from Jagraon, dispelling earlier rumors.

24 Aug 2026

Kapurthala Jail Files Vandalism Case Against Two Murder‑Suspect Inmates

In Kapurthala Modern Jail, two inmates already charged with murder were accused of vandalism while attempting to escape, prompting authorities to file a new case.

24 Aug 2026

Supreme Court Sends Notices to Jharkhand Govt Over Alleged Recruitment Scam

The Supreme Court has issued notices to the Jharkhand government in a case alleging irregularities in recruitment processes.

24 Aug 2026

Supreme Court Sends Notice to Centre on CBI Probe Request Over JPSC Exam Irregularities

The Supreme Court has issued a notice to the Union Government in response to a plea seeking a Central Bureau of Investigation probe into alleged irregularities in the Jammu and Kashmir Public Service Commission examinations.

24 Aug 2026

Former CSP Neha Pachisia Appears in Katni Court as Accused Seek Anticipatory Bail

In the high‑profile Katni land‑deal case, suspended former CSP Neha Pachisia turned up at the district court while three co‑accused filed anticipatory bail petitions, as police continue the hunt.

24 Aug 2026

Vigilance Probe Initiated into Odisha's State Road Authority (SRA)

The Odisha vigilance department has opened a probe into the State Road Authority, signalling heightened scrutiny of the agency's operations.

24 Aug 2026

19-year-old Dhruv Pratap Singh arrested in Hyderabad for kidnapping, rape of Anupur girl

Police in Hyderabad, aided by the cyber cell, have arrested 19‑year‑old Dhruv Pratap Singh, wanted in the kidnapping and rape of a girl who vanished from Anupur, Bijuri police area in April.

24 Aug 2026

કામરેજ તાલુકાના વાવ ગામમાંથી એકટીવા ચોરનાર ગામના બે યુવાન ઝડપાયા.

કામરેજ તાલુકાના વાવ ગામની હદ માંથી હોન્ડા એકટીવા મોપેડ ની ચોરી કરનાર વાવ ગામના બે યુવાનોને સુરત જિલ્લા એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને યુવાનોને નવાગામ ઉદ્યોગ નગર નજીકથી ચોરીની એકટીવા મોપેડ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોળી નો મુદ્દા માલ કબજે કરી બંને સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

24 Aug 2026

માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ટેકરી ફળિયામાં 25 વર્ષીય યુવતી ની લૂંટના ઇરાદે હત્યા.

માંડવી તાલુકાના ગોડાવાદી ગામે ટેકરી ફળિયામાં રાત્રે 2 થી 3ના ગાળામાં 25 વર્ષીય યુવતી નિધિ પટેલના માંથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી ગળાના ભાગે ચાર્જિંગ કેબલ વાયર બાંધી અને બંને હાથ પટ્ટાથી બાંધી હત્યા કરી મૃતદેહ ને ઘરના ધાબા ઉપર કેબિનના પાછળના ભાગે સંતાડી દીધેલ હાલતમાં મળી આવ્યો હતો. ઘરના કબાટમાં મુકેલ સોના ,ચાંદીના દાગીના તેમજ મોબાઇલ મળી કુલ રૂ.2,52,000ની લૂંટ કરી અજાણ્યા ઇસમો નાસી છૂટ્યા હતા. માંડવી પોલીસ દ્વારા લૂટ અને હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

24 Aug 2026

વલસાડમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, 3 આરોપીઓની અટકાયત

વલસાડમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની, પોલીસે ત્રણ વ્યક્તિઓને ધરપકડ કરી તપાસ ચાલુ રાખી છે.

24 Aug 2026
📲Get App